________________
યોગ પ્રદી પ
અનુવાદ : (આ રીતે) પ્રયત્નશીલ બનેલો તે પંડિતપુરુષ (યોગી) સંસારના પાશને છેઢીને, (શરીરની) અંદર રહેલ મોહાદિ (શત્રુઓની) સેનાને જીતીને, મોક્ષદાયિની એવી દીક્ષા પ્રભુ (ગુરુ) પાસે અંગીકાર કરીને, બ્રહ્મજ્ઞાનના લય વડે કેવળજ્ઞાન (કેવલીએ માન્ય કરેલ જ્ઞાન) ઉપાર્જીને (અને એ રીતે) આઠ કર્મોને ક્રમશઃ ક્ષીણુ કરીને પાપમાંથી મુક્તિ મેળવી સદા સુખમય એવા પદને પ્રાપ્ત કરે. || ૧૩૩ ||
3
व्यापारच्छिन्नसंसारः संयोगो मुक्तियोजकः । विभक्तः संयमाद्यंगैः सोऽपि स्यादष्टधा पुनः ॥ १३४ ॥ અનુવાદ : સંસારના (સર્વ પ્રકારના) વ્યાપારોને છંદનાર અને મુક્તિ સાથે જોડનાર એવો સમ્યગ યોગ સંયમાદિ અંગોમાં વિભાજિત છે (અને) તેના પણ બીજા આઠ પ્રકાર છે. || ૧૩૪ ||
अहिंसा सत्यमस्तेयं ब्रह्मचर्यमसंगता |
इत्येतानि व्रतान्यत्र संयमः पंचधा स्मृतः ॥ १३५ ॥ *
અનુવાદ : અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ.એ પાંચ (મહા) વ્રતોથી અહીં સંયમ પાંચ પ્રકારનો કહેવામાં આવ્યો છે. || ૧૩૫ ॥
૨
વિમTM S, A.
? યોગો S, A. ३ આ શ્લોકનો S માં ।। ૧૧૨ I અને H માં || ૧૧૪ | નંબર છે. J માં આ લોક બે વખત આવે છે.એકવાર કલો. I॥ ૧૧૪ । તરીકે અને બીજીવાર લો. I॥ ૧૩૫ || તરીકે, આ લોક કે તેનો અર્થ V માં નથી. આ ફૂલોકનો A માં || ૧૧૨ । અને B માં ||૧૧૪ || નંબર છે.
૪ આ શ્લોકનો S માં ॥ ૧૩૨ ! અને J માં ||૧૩૬ | નંબર છે. આ લોક કે તેનો અર્થ V માં નથી. તેનો A માં || ૧૩૩ || નંબર છે,
Jain Education International
} }
For Private & Personal Use Only
www.jainelibrary.org