________________
યોગ પ્રદી ૫
બ્રહ્મદ્વાર (માં રહેલ) નિરાકારસ્વરૂપ (માત્ર) પરમાત્મપદને અવલંબે. તે ૧૨૮ છે.
एकांगुलपरीमाणं सुवृत्तं व्योमसन्निभं । योगींद्रः प्रथमं यावद् द्वादशांतं विचिंतयेत् ॥ १२९॥'
અનુવાદ: એક આંગળ પરીમાણવાળા ગોળ આકાશ જેવા બ્રહ્મદ્વારને (દ્વાદશાંતને_બ્રહ્મરંધ્રને) યોગીન્દ્ર સૌથી પ્રથમ (અર્થાત્ શરૂઆતમાં) ચિતવે છે ૧૨૯
नेत्रमंडलसंस्थायी द्वादशात्मा निगद्यते । तस्मादप्यूर्ध्वगं ब्रह्म द्वादशांते तथा स्मृतं ॥ १३०॥
અનુવાદ: નેત્રમંડળમાં રહેનાર (યોગીને) દ્વાદશાત્મા કહેવાય છે. બ્રહ્મ તેથી પણ (અર્થાત્ નેત્રમંડળથી પણ) ઊર્વે રહેલું છે અને તેથી તેને સ્થાને અર્થાત્ બ્રહ્મને સ્થાને રહેલો યોગી) દ્વાદશાંતે છે એમ કહેવામાં આવે છે. તે ૧૩૦ ||
नादबिंदुकलातीतं परमात्मकलायुतं । द्वादशांतं सदा ध्यायेत् सदानंदैकमंदिरं ॥ १३१॥
? આ લોકન S માં | ૧૨૭ | અને H માં, J માં તથા B માં વી ૧૩૦ નંબર છે. આ લોક કે તેનો અર્થ છે માં નથી. આ કલોકનો A માં ૧૨૮ નંબર છે.
૨ આ કલોકન S માં ને ૧૨૮ છે અને H માં, J માં તથા B માં ૧૩૧ / નંબર છે. આ શ્લોક કે તેનો અર્થ V માં નથી. આ લોકનો A માં છે ૧૨૯ ૧ નંબર છે. - રૂ દ્વાલા H, J. ૪ આ કલોકનો S માં . ૧૨૯ છે અને H માં, ઈમાં તથા B માં . ૧૩૨ // નંબર છે. આ લોક કે તેનો અર્થ y માં નથી. તેનો A માં | ૧૩૦ નંબર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org