Book Title: Yogapradip
Author(s): Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 72
________________ યોગ પ્રદી ૫ शरीरं सकलं त्यक्त्वा ब्रह्मद्वारे स्थिरं मनः। क्रियते यदि तत्सूक्ष्म निराकारमिहोच्यते ॥ १२६॥' અનુવાદ: સકલ શરીરનો ત્યાગ કરી મનને બ્રહ્મદ્વારમાં સ્થિર કરવામાં આવે તેને (અર્થાત્ તે પ્રક્રિયાને) અહીં (આ જગતમાં) સૂક્ષ્મ નિરાકાર (ધ્યાન) કહેવામાં આવે છે. જે ૧૨૬ // ध्याने त्वनाहते शुद्ध नित्याभ्यासप्रयोगतः । द्वादशांते निराकारे मनोयोगं निवेशयेत् ॥ १२ ॥ અનુવાદ: નિત્ય અભ્યાસ કરવાપૂર્વક જ્યારે અનાહતનાદનું ધ્યાન શુદ્ધ થાય ત્યારે નિરાકાર દ્વાદશાંતમાં (બ્રહ્મરંધ્રમાં) મનોયોગ કરવો. (અર્થાત્ નિરાકાર બ્રહ્મરંધ્રમાં મનને સ્થાપિત કરવું–જેડવું) છે ૧૨૭ || बाह्यमाभ्यंतरं योगी त्यक्त्वात्मानं द्विधापि च । ब्रह्मद्वारं निराकारं परमात्मपदं श्रयेत् ॥१२८॥" અનુવાદ: બાહ્ય અને આત્યંતર (બહિરાત્મા અને અંતરાત્મા) એમ બન્ને પ્રકારના (પોતાના) આત્માને ત્યજીને યોગી ? આ લોકનો S માં તથા A માં | ૧૨૫ છે અને H માં, J માં તથા B માં ૧૨૭ / નંબર છે. આ કલોક કે તેનો અર્થ V માં નથી. ૨ આ લોકન S માં તથા A માં | ૧૨૬ ! અને H માં, 4 માં તથા B માં |૧૨૮ નંબર છે. આ લોક કે તેનો અર્થ છે માં નથી. ૨ શ્રદ્ભદ્વાર S, A. ૪ આ લોકને S માં || ૧૨૬ / નંબર છે, જે શરતચુકથી લખાયો છે; કારણ કે તેની આગળના લોક “ ધ્યાને નાતે... નિવેરાત” નો નંબર પણ ૫ ૧૨૬ છે. આ શ્લોકનો H માં, J માં તથા B માં ૧૨૯ / નંબર છે. આ લોક કે તે અર્થ V માં નથી. તેનો A માં || ૧૨૭ || નંબર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90