Book Title: Yogapradip
Author(s): Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 70
________________ યોગ પ્રદીપ अक्षरध्वनिनिर्मुक्तं निस्तरंग समे स्थितं । यश्चितं सहजावस्थं स नादस्तेन भिद्यते ॥ १२०॥' અનુવાદ : અક્ષરવિનિથી સંપૂર્ણ મુક્ત, તરંગવિહીન, સમતાભાવમાં સ્થિત અને સહજ અવસ્થાને પામેલું જે ચિત્ત તેના વડે તે (અનાહત) નાદ ભેદી શકાય છે. (અર્થાત્ એવા ચિત્ત વડે અનાહતનાદ પ્રકટ થાય છે.) + ૧૨૦ || तावदेवेंद्रियाणि स्युः कषायास्तावदेव हि। अनाहते मनो नादे यावल्लीनं न योगिनः ॥ १२१ ॥ અનુવાદ: ઇન્દ્રિયો ત્યાં સુધી જ છે, કષાયો પણ ત્યાં સુધી જ છે કે જ્યાં સુધી યોગીનું મન અનાહતનાદમાં લીન નથી થયું. / ૧૨૧ છે. सौख्यं वैषयिकं तावत् सुरम्यं प्रतिभासते । અનાહત૮પ પુર્ણ થાવ સ્ટમ્યો . રરર ! અનુવાદ: વિષયસુખ ત્યાંસુધી સારું ભાસે છે જ્યાં સુધી અનાહતના લયથી ઉત્પન્ન થયેલ સુખ પ્રાપ્ત નથી થયું. || ૧૨૨ છે છે આ લોકને S માં તથા A માં || ૧૧૯ II અને H માં, J માં તથા B માં ૧૨૧ ૫ નંબર છે. આ લોક કે તેનો અર્થ છે માં નથી. ૨ આ લોકનો S માં તથા A માં ૫ ૧૨૦ || અને H માં, J માં તથા B માં ૧૨૨ || નંબર છે. આ લોક કે તેનો અર્થ V માં નથી. રૂ સુÉ S, A. ૪ આ લોકન S માં તથા A માં ૧૨૧ છે અને H માં, J માં તથા B માં || ૧૨૩ નંબર છે. આ લોક કે તેનો અર્થ y માં નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90