Book Title: Yogapradip
Author(s): Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 68
________________ યો મ પ્ર દી ૫ परमानंदास्पदं सूक्ष्म लक्ष्यं स्वानुभवात्परं । अधस्ताद् द्वादशांतस्य ध्यायेन्नादमनाहतं ॥ ११५॥ અનુવાદ: દ્વાદશાંતની (બ્રહ્મરંધ્ર) નીચે આવેલા પરમ આનંદના સ્થાનરૂપ, સૂફમ, સ્વાનુભવથી લક્ષ્ય અને પર એવા અનાહતનાદને ધ્યાવવો જોઈએ. જે ૧૧૫ | तैलधारामिवाच्छिन्नं दीर्घघंटानिनादवत् । लयं प्रणवनादस्य यस्तं वेत्ति स योगवित् ॥ ११६॥ અનુવાદ: તેલની ધાર જેવા અખંડિત (અવિરત) અને દીર્ઘ ઘંટના નિનાદ (રણકાર) જેવા પ્રણવનાદના લયને જે જાણે છે તે યોગનો જાણકાર છે. તે ૧૧૬ / घंटानादो यथा प्रांते प्रशाम्यन्मधुरो भवेत् । अनाहतोऽपि नादोऽथ तथा शांतो विभाव्यतां ॥११७॥" અનુવાદ: જેવી રીતે ઘંટનો રણકાર (ધીમે ધીમે) છેવટે ખૂબ શાંત થાય ત્યારે (વિશેષ) મધુર લાગે છે તેવી રીતે ? આ લોકનો S માં તથા A માં || ૧૧૪ ] અને H માં, J માં તથા B માં ૧૧૬ / નંબર છે. આ લોક કે તેનો અર્થ V માં નથી. * ૨ તેઢ B. રૂ લીધે s, A, B. ૪ આ લોકન S માં તથા A માં || ૧૧પ છે અને J માં, માં તથા B માં || ૧૧૭ || નંબર છે. આ લોક કે તેનો અર્થ છે માં નથી. મધુરમવા B. ૬ નાવોર્થ S, A. ૭ આ કલાકનો S માં તથા A માં ને ૧૧૬ નંબર છે અને H માં, માં તથા B માં || ૧૧૮ છે. નંબર છે. આ લોક કે તેનો અર્થ છે માં નથી. ૫૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90