________________
"
યોગ પ્રદીપ
मणिहुतवहतारासोमसूर्यादयोऽपि । क्षितिविषयमिहाल्पं बाह्यमुद्योतयंति ॥
सहजलयसमुत्थं द्योतयेज्ज्योतिरंतस्त्रिभुवनमपि सूक्ष्मस्थूलभेदं सदैव ॥ ११४ ॥ '
અનુવાદ : મણિ, અગ્નિ, તારા, ચંદ્ર, સૂર્ય—વગેરે પણ અહીં પૃથ્વીને વિશે (તેના માત્ર બહુ જ) થોડાક (ભાગને) મહારથી પ્રકાશિત કરે છે; જ્યારે સ્વાભાવિક લયમાંથી સમુત્પન્ન થયેલ આંતર જ્યોતિ તો (અર્થાત્ આત્માની સહજ જ્યોતિ તો) સૂક્ષ્મ અને સ્થૂલ એવા ભેદવાળા ત્રણે ભુવનને સદૈવ જ્યોતિર્મય
કરે છે. ॥ ૧૧૪ ||
CC
१ આ શ્લોકનો J તથા H માં તથા B માં || ૧૧૫ | નંબર છે અને S માં તથા A માં તેનો ।। ૧૧૩ || નંબર છે. ખરી રીતે આ પાંચેના નંબર ખોટા લાગે છે; કારણ કે આ લોકની આગળ એ પ્રતોમાં જે વ્યાપારછિન્નસંસારઃ....સોવિ ચાટના પુનઃ ''-~~~શ્લોક આવે છે અને જેનો એ રીતે J તથા H માં તથા B માં I॥ ૧૧૪ ।। અને S માં તથા A માં । ૧૧૨ ।। નંબર છે તે શ્લોક ત્યાં ન હોવો જોઈ એ. માત્ર J માં એ શ્લોક (‘ વ્યાપારઈિન્ન '...વગેરે) ફરીવાર નંબર || ૧૩૫॥ તરીકે આવે છે અને પૂર્વાપરનો સંબંધ જોતાં એ શ્લોક તે જગાએ હોવો જોઈએ એમ લાગે છે. આ રીતે J માં આ શ્લોક ( વ્યાપારચ્છિન્નસંસારઃ...વગેરે) બે વાર આવતો હોવાથી તેમજ છેવટે ।।૧૪૪ || નંબર લખવાનો રહી ગયો હોવાથી તેમાં કુલ જે ।। ૧૪૫ || શ્લોકની સંખ્યા બતાવી છે તે ભૂલભરેલી છે, જો તે બે ભૂલો ન થઈ હોત તો J ના શ્લોકોની કુલ સંખ્યા || ૧૪૩ | થાત. H માં પણ કુલ ।। ૧૪૩ || લોકો છે અને તેથી લાગે છે કે ‘ યોગવવીપ'ના કુલ શ્લોકો || ૧૪૩ || છે.
H માં (વ્યાવા છિન્નસંસાર...વગેરે) શ્લોક J ની જેમ પાછળથી ફરીવાર આવતો નથી; પરંતુ એ લોક H માં || ૧૧૪ ।। તરીકે જ આવતો હોવાથી હવે પછી તેમાં તેના ક્રમમાં એક નંબરનો ફરક પડી જશે.
આ લોક (ળિ... વગેરે) કે તેનો અર્થ V માં નથી.
નોંધ:-- વ્યાપારછિન્નસંસારઃ...' વગેરે માટે જુઓ લો. ।। ૧૩૪ ||.
Jain Education International
૫૮
For Private & Personal Use Only
www.jainelibrary.org