Book Title: Yogapradip
Author(s): Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 74
________________ યોગ પ્રદી ૫ અનુવાદ: નાદ, બિંદુ અને કલાથી અતીત, પરમાત્માની કલાથી યુક્ત અને સદેવ આનંદના એક મંદિરરૂપ એવા દ્વાદશાંતનું હમેશાં ધ્યાન ધરવું. તે ૧૩૧ // रुद्धवा योगी कषायप्रसरमैतिचलानिद्रियान् स्वानियम्य त्यक्त्वा वा संगमन्यं परमपदसुखप्राप्तये बद्धबुद्धिः। कृत्वा चित्तं स्थिरं स्वं शमरसकलितं सत्त्वमालंब्य बाढं ध्यानं ध्यातुं यतेत प्रतिदिनममलं शुद्धधर्मा वितंद्रः ॥ १३२॥ અનુવાદ: જેની તંદ્રા વિનષ્ટ થઈ છે એવો શુદ્ધધર્મી યોગી કષાયોના પ્રસારને રોકી, અતિ ચંચળ એવી પોતાની ઇન્દ્રિયોને નિયમબદ્ધ કરી, અથવા અન્ય પ્રકારનો) સંગ છોડી, બુદ્ધિને (માત્ર) પરમપદના સુખની પ્રાપ્તિ માટે બદ્ધ કરી (અર્થાત્ પરમપદનું સુખ મેળવવાનો દઢ નિશ્ચય કરી), પોતાના સ્થિર ચિત્તને સમરસીભાવવાળું બનાવી તેમજ સત્વ(ગુણ)નું આલંબન લઈ હમેશાં નિર્મળ ધ્યાન ધ્યાવવાનો પ્રયત્ન કરે છે ૧૩ર છે. छित्वा संसृतिपाशमंतरवलं जित्वाथ मोहादिकं दीक्षां मोक्षकरी प्रपद्य स बुधः पार्श्वे प्रभोरुधतः । ब्रह्मज्ञानलयेन केवलमतो ज्ञानं समुत्पाद्य च पापान्मुक्तिपदं सदा सुखमयं क्षीणाष्टकर्मा क्रमात् ॥१३३॥ ? સરવિવ° J, H. ૨ વમાં મન્ચ H, જામiામન્યું J. રે મુe S, A, સુવે B. ૪ આ કલોકનો S માં | ૧૩૦ || અને H માં તયા J માં તથા B માં . ૧૩૩ / નંબર છે. આ લોક કે તેનો અર્થ છે માં નથી. આ લોકનો A માં |૧૩૧ / નંબર છે. ૧ મોલંક , A. ૬ વસ્ત્રજ્ઞાન S, A. ૭ ગ્રાઉન્મુત્તિપર્ક s, A ચામુત્તિપટું J. પ્રાપમુત્તિig B ૮ સુષમચં S, A. ૬ આ &લોકનો S માં જે ૧૩૧ / અને H માં, J માં તથા B માં || ૧૩૪ / નંબર છે. આ લોક કે તેનો અર્થ V માં નથી. આ કલોકનો A માં // ૧૩૨ / નંબર છે. ૬૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90