________________
યોગ પ્રદીપ ' અર્થ: આધ્યાત્મસ્વરૂપ જાણવૃં. તેણઈ હેતિઈ વાય (વાક્ય ?) તણી ધારણુઈ રહણાઈ રહિ જ લગઈ આત્મા યિપણઈ તઉ થાઈ જઉ મન પવન થિરઇપણિ અનેરી પરિઈ કાંઈ બીજે પ્રકારે મન સ્થિર ન થાઈ. ૧૩૮ છે
અનુવાદ: સંસારનો નાશ કરનાર વાક્યોના અર્થનું ચિંતન કરવું એ સમાધિ છે, જેનો હેતુ સ્થિરતા છે. યેયમાં ચિત્તને જોડવું એ ધારણું છે. | ૧૩૮
स्थूले वा यदि वा सूक्ष्मे साकारे वा निरीकृते। ध्यानं ध्यायेत् स्थिरं चित्तं एक प्रत्ययसंगते ॥ १३९ ॥
અર્થ : આત્મ સ્થલપણુ અનઈ સૂક્ષ્મપણુઈ અનઈ સાકાર અનઇ નિરાકારપણુઈ ઇત્યેવમાદિક થિકી અનઈ ધ્યાન અનઈ ધ્યેય એહ બિલ્ડિવિ ગતિ નિવ્રત્તીનઈ. એક ચિત્ત થિર કરીનઈ એક આત્મા પ્રતિ જિમ મન સ્થિર કરિવું એત્યેવમાદિક યોગ જે કહીઈ તેહ યોગ જેણી પરિ કહિવાઈ જેહ પાંચ ઈંદ્રીય મન વચન કાય એહ આઠ પ્રકાર સંધિઈ અષ્ટધા સયમ કરી તેહનઈ યોગ કહીઈ. એહવઉ યોગ આઠ પ્રકાર વૃત્તિઈ. તદાકાલિ અતિશય ઊપજઈ. એહયોગ મુકિતતણી હેત (હેતુ) જાણિવું. એમ જાણીનઈ થાન તે કલ્યાણનું કારણ જાણવું // ૧૩૯ //
અનુવાદ: સ્થલ કે સૂફમ અથવા સાકાર કે નિરાકારમાં સ્થિર ચિત્તને એકાકાર કરી તે સ્થલ, સૂમ, સાકાર કે નિરાકારને) વ્યાવવું એ ધ્યાન છે. તે ૧૩૯
૨ = J, S, V, A, B.
૨ નિરતિ J, H, S, A. રૂ થાન v. ૪ દÁ v. ૬ પ્રચયસંપતિ v, પ્રત્યયમં િH, [ પ્રત્યયને J. ૬ આ લોક અને તેના અર્થને V માં || ૭૮ || નંબર છે, જે ભુલથી / ૮૮ ને બદલે લખાયો છે. v માં આ લોક છેલ્લો છે. આ લોકનો S માં ૧૩૬ II, J માં ! ૧૪૦ || અને A માં || ૧૩૭ / નંબર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org