________________
યોગ પ્રદી ૫
जन्मलक्षार्जितं कर्म ध्यानेनानेन योगिनः। तमः सूर्योदयेनेव तत्सर्वे नश्यति क्षणात् ॥ १२३॥'
અનુવાદ: જેમ સૂર્યોદયથી અંધકાર નાશ પામે છે તેમ યોગીના આ ધ્યાનથી લાખો જન્મમાં એકત્રિત કરેલ સર્વ કર્મ ક્ષણવારમાં નષ્ટ પામે છે. તે ૧૨૩ //
स्थूलं सूक्ष्मं च साकारं शुभध्यानमिति स्फुटं। । रूपातीतं समाख्यातं निराकारमथोच्यते ॥ १२४॥
અનુવાદ: સ્કૂલ અને સૂક્ષ્મ એવું સાકાર શુભધ્યાન સ્પષ્ટ છે, રૂપાતીત (ધ્યાનનું સ્વરૂપ આ પહેલાં) સારી રીતે કહાં છે અને હવે નિરાકાર (ધ્યાનનું સ્વરૂપ) કહીએ છીએ. | ૧૨૪ |
निराकारमपि ध्यानं रूपातीतसमुज्ज्वलं। स्थूलसूक्ष्मविभेदेन द्विविधं परिकीर्तितं ॥ १२५॥"
અનુવાદ: નિરાકાર ધ્યાન પણ રૂપાતીત (જેવું) સમુજજવળ છે અને તે સ્થલ તથા સૂક્ષ્મ એમ બે પ્રકારનું કહેવામાં આવ્યું છે. તે ૧૨૫ | ક
? આ લોકનો S માં તથા A માં , ૧૨૨ | નંબર છે અને H માં, J માં તથા B માં | ૧૨૪ ૫ નંબર છે. આ લોક કે તેનો અર્થ છે માં નથી.
૨ આ કલોકનો S માં તથા A માં | ૧૨૩ ૫ નંબર છે અને H માં, Jમાં તથા B માં || ૧૨૫ | નંબર છે. આ લોક કે તેનો અર્થ છે માં નથી.
રૂ રીતે s, A. ૪ આ લોકન S માં તથા A માં || ૧૨૪ ) અને H માં, J માં તથા B માં ૫ ૧૨૬ નંબર છે. આ લોક કે તેનો અર્થ v માં નથી.
* આ રીતે પણ અનુવાદ થઈ શકે --
રૂપાતીત અને સમુજજવળ એવું નિરાકાર ચાન પણ રસ્થલ અને સૂક્ષમ એમ બે પ્રકારે વર્ણવવામાં આવ્યું છે. (અર્થાત પૂલ નિરાકાર અને સૂમ નિરાકાર–એ બન્ને નિરાકાર દયાનના વિભેદો છે.) મે ૧૨૫ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org