Book Title: Yogapradip
Author(s): Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 60
________________ યોગ પ્રદીપ અનુવાદ: કુકવિઓના શાસ્ત્રમાં જણાતી જે અવિદ્યા આ લોકમાં પ્રચાર પામી રહી છે તે જ સમતામાં (સમરસીભાવમાં) ભ્રમ પેદા કરવા માટેના કારણરૂપ છે. || ૩ | ૯ यथा रात्रौ तमोमूढा नैव पश्यंति जंतवः । नैवेक्षते तथा तत्त्वमविद्यातमसावृत्ताः ॥९४॥' અનુવાદ: જેવી રીતે અંધકારથી મૂઢ બનેલ પ્રાણીઓ રાત્રિના સમયે કંઈ જ જોઈ શકતા નથી તેવી રીતે અવિદ્યારૂપ અંધકારથી આવૃત્ત થયેલ (અજ્ઞાનીઓ) તત્ત્વને જોઈ જ શકતા નથી. | ૯૪ || मोहमायामयी दुष्टा साधूनां मोक्षकांक्षिणां । मुक्तिमार्गार्गला नित्यमविद्या निर्मिता भुवि ॥९५॥" અનુવાદ: (આ) પૃથ્વી પર જે અવિદ્યા નિર્મિત થઈ છે તે મોક્ષના આકાંક્ષી સાધુઓને માટે હમેશાં મોહમાયારૂપ દુષ્ટ અને મુક્તિમાર્ગમાં આગળારૂપ + છે. . ૫ * પાઠાંતર પ્રમાણે આ રીતે પણ ભાષાંતર થઈ શકે – આ લોકમાં કુકવિઓએ રચેલ શાસ્ત્ર અથવા જે (આ) અવિદ્યા પ્રસરી રહેલી જોવામાં આવે છે તે સમતામાં ભ્રમ પેદા કરવાના કારણરૂપ છે. / ૯૩ ૨ પતિ S, A, B. ૨ નૈવેäતે s, નિવૈજંતે A, નૈવેક્ષતે B. રૂ આ લોક કે તેને અર્થ y માં નથી. આ શ્લોકન S માં તથા A માં | ૯૨ નંબર છે. ૪ આ શ્લોક કે તેને અર્થ V માં નથી અને S માં તથા A માં તેનો નંબર | ૯૩ ] છે. + ઘરના બારણાને અંદરથી સજજડ રીતે બંધ કરવા માટે લાકડાનો ખાસ બનાવેલ જે દાંડો રાખવામાં આવે છે તેને “આગળો” કહેવામાં આવે છે. ૫૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90