Book Title: Yogapradip
Author(s): Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 58
________________ યોગ પ્રદીપ દર્શનના માર્ગો (ભિન્ન ભિન્ન હોવા છતાં, તે બધાનો મોક્ષમાર્ગ એક જ માનવામાં આવ્યો છે. | ૮૮ | સંવાHeqનામુ सदानंदलये लीनं मनः समरसं स्मृतं ॥ ८९॥, અર્થ : જદાકાલિ (યદાકાલિ) આત્માતણું મન સમરસિ કરવા વાંચ્છ તદાકાલિ ઈંદ્રીતણી કલપના અનઇ વિકલપના થિી મુક્ત દૂઈ. તે તીવારઈ આત્માતણું મન સમરસિ આવઈ. અનઈ જદાકાલિ રાગદ્વેષ વિવજિત દુઈ તે તીવારઈ આનંદમાં આત્મા લીન થાઈ. દાકાલિ આત્મા લિઈ લીન થાઈ તે તીવારઈ મન સમરસિ થાઈ. ઈમ જાણીનઈ સદાઈ રાગદ્વેષ રહિતપણુઈ વ્રતઈ. | ૮૯ છે. અનુવાદ: (સર્વ પ્રકારના) સંકલ્પ અને વિક૯૫થી મુક્ત, રાગદ્વેષથી રહિત અને હંમેશાં આનંદમાં લયલીન એવા મનને સમરસ કહેવામાં આવ્યું છે. (અર્થાત્ મનની એવી ઉત્કૃષ્ટ અવસ્થાને સમરસીભાવ કહેવામાં આવે છે.) | ૮૯ | अतीतं च भविष्यच्च यन्न शोचति मानसं। तं सामायिकमित्याहुर्निर्वातस्थानदीपवत् ॥९॥ १ संकल्पविकल्पनामुक्त J, संकल्पकल्पनामुक्त V. संकल्पनाकल्पनामुक्तं B. ૨ રાષિવિનંત v. ૩ સમરસ B. ૪ આ શ્લોકનો v માં | ૭૫ . નંબર છે, જે ભૂલથી || ૮૫Jા ને બદલે લખાયેલ છે. માં તથા A માં || ૮૭ || નંબર છે. - તત્સામાયિ...A. ૬ આ શ્લોક તેમજ તેને અર્થ (બાલાવબોધ) v માં નથી. શ્લોક પે ૬૦ | થી શ્લો. ૧૩૬ . v માં નથી. ત્યારપછી લો. ૫ ૧૩૭, ૧૩૮ || અને || ૧૩૯ો-એમ ત્રણ લોક અર્થ (બાલાવબોધ) સાથે છે અને તેના નંબરો અનુક્રમે V માં | ૭૬ , R ૭૭ અને || ૭૮ | છે, જે ભૂલથી || ૮૬ , કે ૮૭ || અને || ૮૮ છે ને બદલે લખાયેલા છે. ત્યારપછી V માં || ૧૪૦ || થી || ૧૪૩ | શ્લોકો કે તેનો અર્થ નથી. આ લોકનો S માં તથા A માં નંબર ૫ ૮૮ ા છે. ૪૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90