________________
યોગ પ્રદીપ
અર્થ: પટદર્શન જૂઉ ધર્મ ઉપદેશ (ધર્મોપદેશ) દેવાડઈ છS, જૂઆ માર્ગ દેવાઈ છઈ, પ્રરૂપઈ છઈ; પણિ અનેક વિભેદ કરીનઈ, આપણા સ્વાર્થતણું હેતુ કરીનઈ, માર્ગ જુઆ દેલાડઈ છઈ; પ્રવૃત્ત. જેહ મોક્ષણ અર્થે દૂધ તેહ એક સમાર્ગ (સન્માર્ગ) આચરઈ. તેહ સમજે માર્ચતણુઉ આચરણહાર મુક્તિપદ પામઈ. જિવા નદીતણું પ્રવાહ અનેક પરિ સમાવિહઈ પણિ તેહ નદીતણી ઠામિ મહાસમુદ્રિ પ્રસંગ ગયા પૂઠિ વાંકા વિસમા જાતા રહિઇ તિમ પટદર્શનતણ માર્ગ ાંડીનઈ સમિ માગ્નિ પુરાઈ તે તીવારાઈ મુક્તિપદિ પદૂચઈ. ઈમ જાણીનઈ એક સમમાર્ગ સર્વે જીવદયામઈ આચરીદ. || ૮૭ ||
અનુવાદ: દર્શનોના વિભેદોને કારણે ધર્મમાર્ગો ઘણું છે, (પરંતુ અંતે તો) સમુદ્રમાં જેમ (અનેક) નદીઓ મળી જાય છે તેમ મોક્ષ માટે તે બધા સમાન થઈ જાય છે (અર્થાત્ બધા ધર્મમાર્ગ મોક્ષમાં મળી જાય છે.) | ૮૭ |
गवामनेकवर्णानामेकवर्ण यथा पयः । षट्दर्शनमार्गाणां मोक्षमार्गस्तथा मैतः ॥ ८८॥
અર્થ: યથા ગાઈ અનેક વર્ણિ કાલી પીલી રાતી ધુલી નીલી ઇત્યેવાદિક વણિ દઈ, પણિ તેહતણું દૂધ એક જિ વણિ શ્વેતવણિ જિ દૂઈ તેમ ઘટદર્શનતણ માર્ચ જજૂઆ દઈ પણિ મોક્ષમાર્ગ સમુજ (સમુદ્ર ?) પણિ દૂઈ. ઈમ જાણીનઈ મોક્ષમાર્ચતણ વાંછનહાર સર્વ જીવ અજીવ દયામણ સમમાર્ચ આચરઇ. / ૮૮ |
અનુવાદ: ગાયો અનેક રંગની હોવા છતાં તે બધીનું) દૂધ એક જ રંગનું (અર્થાત્ શ્વેત રંગનું) હોય છે તેવી રીતે છે
? સમઃ S, A. સમ v. ૨ આ શ્લોક V માં || ૭૪ ા નંબર છે, જે ભૂલથી || ૮૪ ને બદલે લખાયો છે. S માં તથા A માં | ૮૬ ૫ નંબર છે.
૪૮ For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org