________________
યોગ પ્રદી૫
જાણઇ જે યોગ તેહન જે આપણુઉ આત્મા રાગદ્વેષ રહિત થઈનઈ સમરસ વ્રતઇ, એહ યોગ પ્રતિઇ ન જાણુઇ અનઇ દિસોદિસિ ભ્રમણ કરઈ. ઇમ જાણીનઇ આપણે આત્મા સમરસિ રહીઇ તેહ યોગ કહીઇ. ॥ ૮૫ ॥
અનુવાદ : શમરસાત્મક યોગ વિદ્યમાન હોવા છતાં (અર્થાત્ સમરસીભાવરૂપી યોગ પ્રાપ્ત કરી શકાય એમ હોવા છતાં) મૂર્ખ લોકો બીજા (યોગની શોધમાં) ‘યોગ’... યોગ’ કરતા દિશોદિશ (ચારેબાજુ) ભમ્યા કરે છે. || ૮૫ ||
तावद्वर्णविशेषोऽस्ति यावदब्रह्म न विंदति । संप्राप्ता परमं ब्रह्म सर्वे वर्णा द्विजातयः ॥ ८६ ॥ *
અર્થ : સ્તં લગઇ બ્રહ્મવિદ્યા નથી જાણી તાં લગ વર્ણાવત વિસેષ જૂજૂ દેષી છે. અનઇ જેતલઇ બ્રહ્મજ્ઞાન સંપ્રત્યયો તેતલઇ સવ્વ વર્ણવર્ણ જાતિ તણા અધિકાર વિચાર જાણિવા. ।। ૮૬ ||
અનુવાદ : જ્યાંસુધી બ્રહ્મ(તત્ત્વ)ની પ્રાપ્તિ નથી થઈ ત્યાંસુધી (બ્રાહ્મણુ આદિની) વર્ણવિશેષતા છે; પરંતુ પરમ બ્રહ્મની પ્રાપ્તિ થતાં બધા જ વર્ણા બ્રાહ્મણ બની જાય છે. (અર્થાત્ વર્ણ-જાતિ વગેરે ભેદભાવ રહેતા નથી.) || ૮ ||
धर्ममार्गा घनाः संति दर्शनानां विभेदतः । मोक्षार्थ समतां याति समुद्रं सरितो यथा ॥ ८७ ॥
Ε
શ્ યાવદ્ધાં B. २ આ શ્લોકનો V માં ૭૨ || નંબર છે, જે ભૂલથી || ૮૨ I! ને બદલે લખાયો છે. S માં તથા A માં ! ૮૪ ॥ નંબર છે.
३ धर्ममार्ग्रध्यानाशतिदर्शज्ञानं विभेदत | V. धर्ममार्या घनास्संति S, A, B. ४ मोक्षार्थो शमतां याति समुद्रः सरितोर्यथा । V. सरिता यथा B. ચાતિ S, A, સરિતા યથા B. ६ આ શ્લોકનો V માં || ૭૩ || નંબર છે, જે ॥ ૮૩ || ને બદલે લખાચા છે. S માં તથા A માં || ૮૫|| નંબર છે.
Jain Education International
४७
For Private & Personal Use Only
www.jainelibrary.org