Book Title: Yogapradip
Author(s): Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 59
________________ યોગ પ્રદી ૫ અનુવાદ: નિવૃતપ્રદેશમાં (પવન વિનાના સ્થાનમાં રહેલા દીપકની જેમ (સ્થિર થયેલું) મન ભૂત કે ભવિષ્યનો વિચાર કરતું નથી તે (ઉત્કૃષ્ટ પરિસ્થિતિ) સામાયિક છે એમ કહેવામાં આવ્યું છે. જે ૯૦ || निःसंगं यन्निराभासं निराकारं निराश्रयं । पुण्यपापविनिर्मुक्तं मनः सामायिकं स्मृतं ॥९१॥' અનુવાદ: સંગ (સંસર્ગ) વિહીન, નિરાભાસ, નિરાકાર, નિરાશ્રય અને પુણ્ય પાપથી નિર્ભક્ત એવા મનને સામાયિક કહેવામાં આવ્યું છે. તે ૯૧ ll गते शोको न यस्यास्ति न च हर्षः समागते । शत्रुमित्रसमचित्तं सामायिकमिहोच्यते ॥९२॥' અનુવાદ: ગયેલાને જેને શોક નથી અને પ્રામનો જેને હર્ષ નથી તેમજ શત્રુ અને મિત્ર ( બ) પ્રત્યે જેનું ચિત્ત એકસરખું છે (અર્થાત્ બન્ને પ્રતિ સમષ્ટિ છે) તેને અહીં (આ જગતમાં) સામાયિક કહેવાય છે. તે ૯૨ છે. यत्प्रसर्पति लोकेऽस्मिन् शास्त्रे कुकविभिः कृतं। अविद्या सा विनिर्दिष्टा समताभ्रमकारणं ॥९३॥' ? આ શ્લોક કે તેનો અર્થ છે માં નથી. આ શ્લોકન S માં તથા A માં | ૮૯ નંબર છે. ૨ રાત્રમિત્રમં ચિત્ત S, A. રૂ આ શ્લોક કે તેનો અર્થ છે માં નથી. S માં તથા A માં | ૯૦ નંબર છે. ૪ રાäિ s, A. ૧ વ H, J. ૬ આ કલોક કે તેનો અર્થ V માં નથી. આ શ્લોકન S માં તથા A માં || ૯૧ | નંબર છે. ૫૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90