Book Title: Yogapradip
Author(s): Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 63
________________ યોગ પ્રદી૫ यथा वा मेघसंघाता प्रलीयतेऽनिलाहताः । शुक्लध्यानेन कर्माणि क्षीयंते योगिनां तथा ॥ १०२ ॥ અનુવાદ : જેવી રીતે પવનના સૂસવાટથી (સપાટાથી) વાદળોના સમૂહ પ્રલય પામે છે તેવી રીતે યોગીઓના શુક્લધ્યાનથી કર્મો ક્ષય પામે છે. || ૧૦૨ ॥ यः सदा स्नाति योगींद्रो ध्यानस्वच्छमहाजले । लक्षमेकं कथं तिष्ठेत् तस्मिन् कर्मरजोमलः ॥ १०३ ॥ અનુવાદ : જે યોગીન્દ્ર હંમેશાં ધ્યાનરૂપી સ્વચ્છ મહાજલમાં એક લક્ષ ખાંધીને ઊભો રહી સ્નાન કરે તેના (આત્મશરીર પર) કર્મરજરૂપી મેલ કેવી રીતે રહે ? (અર્થાત્ ધ્યાનરૂપી નિર્મલ જલમાં કર્મરૂપી મેલ ધોવાઈ જાય છે.) || ૧૦૩ || न लगेपद्मिनीपत्रे यथा तोयं स्वभावतः । पाषाणो भिद्यते नैव जलमध्ये स्थितो यथा ॥ १०४ ॥ स्फटिको मलिनो न स्यात् रजसाच्छादितो यथा । न लिप्यते तथा पापैरात्मा सद्ध्यानमाश्रितः ॥ १०५ ॥ અનુવાદ : જેવી રીતે કમળના દલ પર (રેડેલું) પાણી સ્વાભાવિક રીતે જ ટકતું નથી (અર્થાત્ કમલના દલને પાણી સ્વભાવથી જ ભીંજવી શકતું નથી), જેવી રીતે પાણી વચ્ચે १ || ૧૦૦ |{ છે. ૨ || ૧૦૧ || છે. આ શ્લોક કે તેનો અર્થ V માં નથી. S માં તથા A માં તેનો નંબર આ શ્લોક કે તેનો અર્થ V માં નથી. S માં તથા A માં તેનો નંબર ३ આ બન્ને શ્લોકો કે તેમનો અર્થ V માં નથી. S માં તથા A માં તેમના નંબરો અનુક્રમે || ૧૦૨ || અને || ૧૦૩ || છે. Jain Education International ૫૪ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90