Book Title: Yogapradip
Author(s): Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 55
________________ યોગ કરી ૫ सर्वारंभपरित्यागात् चित्ते समरसंगते । सा सिद्धिः स्यात्सतां या नो सर्वतीर्थावगाहने ॥ ८४॥ અર્થ : જે તવારાઈ ચિત્તનઈ વિષઈ સમરસિ પુદ્દચઇ તે તવાઈ સર્વે આરંભતણ ત્યાગ કૂઈ. અનઈ જે તીવારાઈ સર્વ આરંભતણુઉ ત્યાગ કરઈ તે તીવારાઈ ચિત સમરસિ પુદગઈ. અનઈ જે તીવારા ચિત સમરસિ પહઉચાઈ તે તીવારાઈ સર્વ આરંભતણુઉ ત્યાગ દૂધ. જદાકાલિ (યદાકાલિ) એહવાઈ સંવરિ પુતચઈ તદાકાલિ સ્વાશ્વત (શાશ્વત) સિધિપદતણું ફલ પ્રાપ્ત દઈ. અનઈ જઉ શ્યાસ્વતું (શાશ્વત) ફલ પ્રાપ્ત દૂધ તેણે સર્વ તીર્થ અવગાહિ૩. ઇમ જાણીનઈ આરંભતણુઉ ત્યાગ કરિવઉ. || ૮૪ છે અનુવાદ: સર્વ આરંભનો સંપૂર્ણ ત્યાગ કરવાથી જ્યારે ચિત્ત સમરસીભાવને પામે ત્યારે સજજનોને જે સિદ્ધિ પ્રાપ્ત થાય છે તે સર્વ તીર્થોનું અવગાહન કરવા છતાં પ્રાપ્ત થતી નથી. | ૮૪ || विद्यमाने परे मूढा योगे मिरसात्मके । योगं योगं कुर्वाणाः संभ्राम्यंति दिशोदिशं ॥ ८५॥ અર્થ : જેહ આત્માતણું સમરસ છાંડીનઈ અનેરૂ પૂછઈ (બીજું પૂછે) તેલ મૂઢ પુરુષ યોગયોગ કરતા દિસોદિસિ ભ્રમણ કરી; પણિ તેહ મૂઢ ઈમ ન ૨ ડિઝામરસંક્તિ H, J; નિત્તે રામરતે s, A, B. ૨ ના શ્રદ્ધિઃ (શુદ્ધિ – સિદ્ધિઃ) સ્થાવતું (શાશ્વતં) પ્રાપ્ત સર્વતીર્થાવાને v. રૂ આ શ્લોકનો V માં || ૭૦ | નંબર છે, જે ભૂલથી | ૮૦ ૫ ને બદલે લખાયો છે. આ શ્લોકનો S માં તથા A માં // ૮૨ | નંબર છે. ૪ થો સરનામે S, A, B; નો સનસન્મ v. • - વળt v, S, પ્રવુળ B. ૬ સંપ્રતિ હિસાવિ V. સંશ્વાસ્થતિ વિઢિi s, A, B. ૭ આ શ્લોકનો V માં || ૭૧ | નંબર છે, જે ભૂલથી | ૮૧ ને બદલે લખાયો છે. આ માં તથા A માં | ૮૩ ૫ નંબર છે. ४६ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90