________________
યોગ પ્રદીપ
અનુવાદ: જે કાંઈ શુભ કાર્ય કરવાનું હોય તે મનથી (અર્થાત્ તે કાર્યમાં જ મનને સ્થિર કરીને) કરવું જોઈએ; (કારણ કે) જેવું મન એવું ફળ મળે છે. (અર્થાત્ મનમાં જે કાંઈ નિશ્ચિત કર્યું હોય તે ફળ પ્રાપ્ત થાય છે.) અને (જો મન) શૂન્ય થાય તો (ફળ પણ) શૂન્ય થાય છે. તે ૮૦ ||
कृताभ्यासो यथा धन्वी लक्ष्यं विध्यति तन्मनाः। एकचित्तस्तथा योगी वांछितं कर्म साधयेत् ॥ ८१॥'
અર્થ : જે યોગીશ્વર પુરષ દઈ તે આપણે એકચિત્ત આત્માની સ્થિતિ કરઈ. યથા ધનવંત ધન મેલીનઈ એકઠ8 લિલ કોડિ લગઈ મેલઈ તિમ યોગીપુરુષ દઈ તેહ સદાઈ મન એકઠું કરવાનઉ અભ્યાસ કરઇ. જિહાં મોહતણાં સ્થાનક છ તિહાં થિકી મન વિછોડીનઈ એકઠું કરીનઈ આત્માની સ્થિતિ રાષઈ. જિમ ક્રિપણુ (કૃપણ) પુરુષ દૂઈ અનઈ ધન એકઠઉં કરવાની બુધિ કરાઈ ત્યમ યોગીશ્વર પુજ્ય મન એકદઉં કરવાની બુધિ દૂઈ ઇમ જાણીનઈ મન જીપીઈ. ( ૮૧ |
અનુવાદ: જેવી રીતે (અમુક લક્ષ્યમાં) તન્મય બનેલો ધનુર્ધારી અભ્યાસ કરવાથી (નિશ્ચિત કરેલ તે) લક્ષ્ય વિંધે છે તેવી રીતે એકચિત્ત બનેલો યોગી ઇચ્છિત કર્મને સાધે છે. જે ૮૧
तस्मादप्युत्तमं सारं पवित्रं कर्मनाशनं । सर्वधर्मोत्तरं चित्तं कार्य शमरसात्मकं ॥ ८२ ॥
{ આ શ્લોકને V માં || ૬૭ || નંબર છે, જે ભૂલથી || ૭૭ છે ને બદલે લખાયો છે. આ માં તથા A માં હક | નંબર છે.
- ૨ તક્ષgિવન v. રૂ સ A. ૪ આ શ્લોકનો V માં || ૬૮ || નંબર છે, જે ભલથી ! ૭૮ || ને બદલે લખાયેલ છે. S માં તથા A માં |૮૦ નંબર છે.
૪૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org