________________
યોગ પ્રદીપ तद्धर्म तद्वतं ध्यानं तत्तपो योग एव सः। स एव हि पैदारोहो न यत्र क्लिश्यते मनः ॥५३॥
અર્થ : ધર્મ તેહ કહીઈ અનઈ તપ તેહ કહીઈ અનઈ ધ્યાન તેહ કહીઈ અનઈ યોગ તેહ કહીઈ છણંઈ કરીનઈ આપણા આત્માતણું દર્શન થાઈ; અનઈ આત્મા પ્રતિઈ લેશ પણ મન ન વૃત્ત. ધર્મ તેહ કહિવાઈ જેણઈ ધન્મિ આપણું મન શાંતિ પામઈ. અનઈ ધ્યાન તેહ કહિવાઈ જિણઈ આપણું મન સ્વાંતિ (શાંતિ) પામઈ. અનઈ તપ તેહ કહિવાઈ જેણિ તપિં કરીનઈ આપણું મન દુધ્યાન (દુર્ગાન) થઊ નિવ્રતઈ. યોગ તેહ કહિવાઈ જેણઈ કરીનઈ આપણું મન શાંત દાંત નિરીહીપણઈ વ્રતઈ. પ૩ .
અનુવાદ: જેમાં મન કલેશ ન પામે (પરંતુ પરમ સુખ અને શાંતિ પામે) તે જ ધર્મ છે, તે જ વ્રત છે, તે જ ધ્યાન છે, તે જ તપ છે, તે જ યોગ છે અને પદારહ (ગુણસ્થાન) પણ તે જ છે. તે ૫૩ છે.
संकल्पेन विकल्पेन हीने हेतुविवर्जिते। धारणाध्येयनिर्युक्ते 'निर्मलस्थानके ध्रुवे ॥ ५४॥ * 'नियुंजीत सदा चित्तं संभावं भावनां कुरु। पदे तत्र गतो योगी न पुनर्जन्मतां व्रजेत् ॥५५॥
? તદ્ધર્મ s, સધ: (1 ) v. ૨ તદ્ધિત v. રૂ પારોહૈ , પવારોટો ઇ, પહોર v, પાહે H. ૪ રાતે V. - આ શ્લોકને V માં ૫૦ || અને S માં તથા A માં પર / નંબર છે. ૬ દીનદૈવિવનિત V.
૭ ધારTIધ્યેયનિર્મો v, ૮ નિર્મો v. નિઃનિત v. ૨૦ સમાવે v, S, A. (નમાવે ? v.) ૨? ત્રીયોત () v. ૨૨ આ બનને લોકોનો V માં અનુક્રમે | પ૧ | અને || પ૨ || નંબર છે, જયારે S માં તથા A માં અનુક્રમે / પ૩ I. અને / ૫૪] નંબર છે.
* પાઠાંતર પ્રમાણે માત્ર શ્લો. ૫૪ નું ભાષાંતર નીચે મુજબ થઈ શકે –
(જ્યારે યોગી સર્વ પ્રકારના) સંકલ્પ કે વિકલ૫થી રહિત થાય છે, (સર્વ પ્રકારના) હલકટ હેતુથી (હીન હેતુથી) દૂર થાય છે અને (સર્વ પ્રકારની) ધારણા કે દયેયથી વિમુક્ત બને છે ત્યારે તે યોગી) અવશ્ય નિર્મલ સ્થાનને પ્રાપ્ત કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org