Book Title: Yogapradip
Author(s): Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 37
________________ યોગ પ્રદી૫ ૧ आत्मनो ध्यानलीनस्य दृष्टे देवे निरंजने । आनंदाश्रुप्रपातः स्याद्रोमांचश्चेति लक्षणं ॥ ५० ॥ અર્થ : જે તીવારઇ આત્મધ્યાન લયલીન થઈ તે તીવારઇ જેવ નિરંજન દેવ દૃષ્ટિ કરીન દેખઇ અનઇ જેતલુ મહા આનંદ પ્રાપ્ત હઊભું તેતલઇ તેહ યોગીશ્વર ધ્રુવનિશ્ચલપષ્ટ વ્રત્તઇ. એહવે લક્ષણે કરીનઇ યોગીજી ઇ જાંણવઉ || ૫૦ || અનુવાદ : જ્યારે નિરંજન દેવાધિદેવનાં દર્શન થાય છે ત્યારે આત્મધ્યાનમાં લીન અનેલા (યોગીની આંખોમાંથી) આનંદનાં અશ્રુ પડે છે અને રોમાંચ ખડાં થાય છે. (યોગીને દેવાધિદેવનું સાચું દર્શન થયાનું) આ લક્ષણ છે. ॥ ૫૦ ॥ संयम नियमश्चैव करणं च तृतीयकं । प्राणायामप्रत्याहारौ समाधिर्धारणा तथा ॥ ५१ ॥ ध्यानं चेतीह योगस्य ज्ञेयमष्टांगकं बुधैः । पूर्णगं क्रियमाणस्तु मुक्तये स्यादसौ संतां ॥ ५२ ॥ ९ અનુવાદ : યમ, નિયમ, કરણ, પ્રાણાયામ, પ્રત્યાહાર, સમાધિ, ધારણા અને ધ્યાન—એ પ્રમાણે અહીં યોગનાં આઠ અંગો પંડિતોએ (ડાહ્યા મનુષ્યોએ-સજ્જનોએ) જાણવાં. પૂર્ણ અંગથી (સંપૂર્ણ વિધિપૂર્વક) કરાતો તે (યોગ) સજ્જનોની (પંડિત પુરુષોની-ડાહ્યા પુરુષોની) મુક્તિ માટે (કારણરૂપ) અને છે. || ૫૧-૫૨ ॥ ૪ १ આ શ્લોકનો S તથા V માં તથા A માં || ૪૯ || નંબર છે. ૨ સંયમો J, S, A. રૂતૃતીયાં (તૃતીયń ?)S. પ્રાળયામપ્રત્યાહાર J, પ્રાળાયામપ્રત્યાહારા S, A, B. (પ્રળાયામપ્રત્યાહારા ?) A. समाधिधारणा S. ६ ज्ञेयमदृष्टांतकं S, A. ७ पूर्णाग ९ આ બન્ને શ્લોક તેમજ તેમનો અર્થ V આ બન્નેના નંખરો અનુક્રમે || ૫૦ || અને || ૫૧ || છે, મતાં S. ५ ૮ S, A, B. માં નથી. S માં તથા A માં Jain Education International २८ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90