Book Title: Yogapradip
Author(s): Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 39
________________ યોગ પ્રદી ૫ અર્થ : સંકલ્પના અને વિકલ્પના અનઈ હીન અનઈ હેત (હેતુ)સર્વ થકા વિવર્જિતપણુ, અનઈ ધારણા અનઈ ધ્યેયવહૂ એહ બિલ્ડિ થિકી જે તીવાર નિમુક્તપણઈ દૂઈ તે તીવારઈ ધ્રુવનિશ્ચલ થાનક આત્મા લઈ પામદ. ૫૪ || જે તીવાર આમાં આપણું ચિત્ત જીવીનઈ (જીવમાં ૨) થિર કરઈ સદાઈ અનઈ થુભભાવ (શુભભાવ) અનઈ અમુભભાવ (અશુભભાવ) થકી અતીત દૂઈ એહવઈ પદિ જે તીવારઈ યોગીશ્વર પુરુષ પહૂંચઈ તે તીવાર પુનરપિ જન્મ ન પામઈ. પપ .. અનુવાદ: (કોઈ પણ પ્રકારના) સંક૯૫વિકલપથી રહિત થઈ, (કોઈપણ પ્રકારના) હેતુથી મુક્ત બની, (માત્ર) ધારણા અને દયેયમાં ચુત થઈ નિર્મળ સ્થાનમાં બેસી) હમેશાં ચિત્તનો નિયોગ કરી ભાવસહિત ભાવના ભાવવી. તે પદમાં રહેલ યોગી (આવી ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રાપ્ત કરનાર યોગી) કદી પુનર્જન્મ પામતો નથી. એ ૫૪-૫૫ 'ज्ञेयं सर्व पदातीतं ज्ञानं च मैन उच्यते । ज्ञानं ज्ञेयं समं कुर्यान्नान्यो मोक्षपथः पुनः॥५६॥ * અર્થ : જે તીવારઈ જેહનું મન સર્વ પદ થકી અતીત વત્તઈ એહવું જ્ઞાન જાણીનઈ મન થિર કરી ઈ. જે તીવારઈ આત્માનું મન થિર પામઈ ૨ નેચે v. ૨ સર્વ v, S, A, B. ३ मनुरूच्यते v. ૪ સમજ્યારેઝન્યો (૨) v. * આ શ્લોકનો V માં || પs in અને S માં તથા A માં પપ . નંબર છે. * આ રીતે પણ ભાષાંતર થઈ શકે – સર્વ ય અને પદાતીત એવું જ્ઞાન એ જ મન કહેવાય છે. આ જ્ઞાન અને સેયને એકરૂપ ગણી (મનને સ્થિર કરવું) એ જ મોક્ષમાર્ગ છે, એ સિવાય બીજો કોઈ મોક્ષમાર્ગ નથી. એ પ૬ . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90