________________
યોગ પ્રદી૫
અર્થ : ગુઇ કાલિ આપણુ આત્મા અંતર્ગત શમતાઇ ત્રર્ત તે તીવારઇ અરૂપ પરમાત્મરૂપ જાઇ. અનઇ એહવઉ પરમ હંસ જે જાણુઇ તેહ નિર્વાણપદ આશ્રિત સિરી (શરીરમાં) જાણિવ. જે તીવારÙ આત્મતણુ લઇ પામઇ (આત્મા લય પામે—આપણો આત્મા શરીરથી મુક્ત થાય) તાં લગઈ નિરવાણિપદિ આશ્રિત શરીજી (શરીરમાં) જાણિવઉ ॥ ૪૬ ॥
અનુવાદ : જ્યારે આપણો હંસરૂપી અંતરાત્મા પરમાત્મામાં ચિત્તૂપ (તન્મય-એકરૂપ) થાય ત્યારે (તે) પરમહંસ સ્વરૂપ નિર્વાણપદને પામે છે. ॥ ૪૬ ॥
द्वाभ्यामेकं विधायाथ शुभध्यानेन योगवित् । परमात्मस्वरूपं तं स्वमात्मानं विचिंतयेत् ॥ ४७ ॥
બ
અર્થ : જે તીવારઇ આત્મધ્યાનિઇ રહીઇ તે તીવારઇ બિઇ ભેદ નિવર્તીનઇ એક ઇભેદિ રહિવું. (બે ભેદથી નિવૃત્ત થઈ એક અભેદમાં જ રહેવું.) તેહ બિઇ ભેદ કેહવા કહીઇ. એક ધ્યાતા અનઇ ખીજ ધ્યેય. એહ બિઇ ભેદ થિકી ફૂંકીનઇ એક આભાઇ ધ્યાને રહિયૂં. એહવુ પરમાત્મસ્વરૂપ આત્મા” ચિંતન કરિવું. ॥ ૪૭ ||
અનુવાદ: હવે યોગનો જાણકાર (યોગીપુરુષ) શુભ ધ્યાન વડે તે બન્નેને (અંતરાત્મા અને પરમાત્મા—અથવા યાતા અને ધ્યેયને) એકરૂપ કરી પોતાના આત્માને પરમાત્મસ્વરૂપ ચિંતવે. ॥ ૪૭ ||
૬ વિધાયાસુ V. ૪ વિનિતÄ V. નંબર છે.
Jain Education International
૨નોવિક્ V.
ર્વાત્માનં V.
આ શ્લોકનો V તથા S માં તથા A માં ॥ ૪૬
૨૬
For Private & Personal Use Only
www.jainelibrary.org