Book Title: Yogapradip
Author(s): Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 34
________________ યોગ પ્રદી ૫ અર્થ : જેહ જગન્નાથતણી પૂજા કરતાં એહવઉ દીપક કરિવઉ, પણિ તેહ દીપકતનું શ્રેણિ મહાદીપ્તિ કહીઈ. જ્ઞાનતણુઉ પ્રબોધ તેહ રૂપીઉ તેજ મહા ઉદ્યોત કરન્હાર (કરનાર) હૃદ. એહવઉ જ્ઞાનરૂપીઉ દીવઉ કરીનઈ જગનાથ પ્રતિ આરતી કીજઈ. એહવી આરતી જેહ પ્રજ્ઞાવંત પુરુષ દૂઈ તેહ જગનાથ પ્રતિઈ સદાઈ આરાત્રિક (આરતી) નીપજાવઈ || ૪ || અનુવાદ: આ પ્રમાણે કમસર સારી રીતે દીપતી એવી દીપકણીને જ્ઞાનરૂપી તેજથી પ્રગટાવીને પ્રભુની પવિત્ર આરતી ઉતારવી જોઈએ. ૪૪ . सदैव विधिनानेन देवेशस्य प्रभोरहं । भवेयं भावतः पूजाकारकश्चेति चिंतयेत् ॥४५॥ અર્થ: સદા એહવી ભાવપૂજાવિધિ કરઈ. જગન્નાથ પ્રતિઈ ભાવપૂજા આપણા આત્માતણઉં હિત જાણીનઈ સદાઇ. નિરંતર૫ણી પૂજાઈ દયામઈ ધર્મ વ્રત્તીઇ. મહા ઉત્તમ પુરુષ ઈંસિઈ તેહ એહવી ભાવપૂજાઈ વૃત્તિ સિઈ (વર્તે છે). / ૪૫ અનુવાદ: (ઉપર વર્ણવી તે આ વિધિપૂર્વક દેવાધિદેવ પ્રભુનો હું હંમેશનો ભાવપૂજારી બનું એમ (મનમાં) ચિંતવવું. ૪૫ | स्वहंसमंतरात्मानं चिद्रूपं परमात्मनि । योजयेत्परमे हसे 'निर्वाणपदमाश्रिते ॥४६॥ ૨ વિજ્ઞાનેન v. ૨ આ શ્લોકનો તથા vમાં તથા A માં | ૪૪ ૫ નંબર છે. રૂ વિરૂi J. H. વિટૂi (કૂિi ?) s. ૪ વરમાત્મને v (કોને ૪ II). ૧ યોગય 4, H, યોગ7 v (ઋો. ૪ ). ૬ નિવા. નક્ષતે H, J, S, B. નિર્વાણપદ્વમશ્રિત v (છો. || ૨૪ ) નિવા૨૬ મુસુતે A. ૭ આ શ્લોક V માં બે વાર આવે છે. એકવાર લો. || ૧૪ / તરીકે, પરંતુ તે વખતે તેની નીચે તેનો અર્થ આપ્યો નથી અને બીજીવાર હલો || ૪પ } તરીકે આવે છે અને તેની નીચે તેનો અર્થ આપ્યો છે, જે અહીં ઉતાર્યો છે. S માં તથા A માં પણ આ કલો. નં. || ૪૫ | તરીકે છે. ૨૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90