Book Title: Yogapradip
Author(s): Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 31
________________ યોગ પ્રદીપ અર્થ : સર્વ કમ્મતણ કલારહિતપણુઈ માહાનિર્મલ કાંતિ તેજ:પુંજ શાંત તમરૂપ કહીઈ. અનઈ સર્વમાહિ શ્રુભદતા (શુભદાતા) જગત્ર(ય) તણું ઠાકર જાણિવઉ. તેહ ભગવાન એક સ્વરૂપ કહીઈ. એહવઉ દેવ જાણીનઈ નિરંજનસ્વરૂપ આરાધીઇ. I ૩૮ | અનુવાદ: જે કલામુક્ત, મમતામુક્ત, શાંત, સર્વજ્ઞ, સુખદાયી પ્રભુ છે તે જ એક (સાચો) ભગવાન છે. (તેને જ) નિરંજન દેવાધિદેવ જાણવો. ૩૮ | મરો કન્નાથ ત્રિાયાવત્તિઃા . संसारसृष्टिनिर्मुक्तः सर्वतेजोविलक्षणः ॥ ३९॥" અર્થ: જેહ જગત્ર(ય)તણુઉ નાથ કહી તેહ આકાશસ્વરૂપ છઈ. અનઈ ઈંદ્રીતણી ક્રિયા કાલ ગુણો તેહ થકી અતીત છઈ. અનઈ સંસારમાહિ ઊપજઈ નહી. અનઈ સર્વ તેજ:પુંજ અચ્છેદ અભેદ કહી. | ૩૯ છે અનુવાદ: (ઉપર્યુકત આ દેવાધિદેવ) આકાશસ્વરૂપ છે; જગતનો નાથ છે; ક્રિયાતીત અને ગુણાતીત છે; સંસારસૃષ્ટિથી સંપૂર્ણ મુક્ત છે અને (જગતનાં) સર્વ તેમાં વિલક્ષણ (તેજવાળો છે). . ૩૯ केवलज्ञानसंपूर्णः केवलानंदसंश्रितः। 'केवलध्यानगम्यश्च देवेशोऽयमिहोच्यते ॥४०॥ અર્થ: દેવ તેહનઈ કહી જેહ કેવલજ્ઞાનસંપૂર્ણ દૂઈ. અનઈ કેવલ આનંદમાં સદા દૂઈ. અનઈ કેવલજ્ઞાન કરી ચઊદ રાજસ્વરૂપ દેષઈ. અનઈ ૨ આ લોકનો S તથા " માં તથા A માં | ૩૮ નંબર છે. ૨ કૈવલ્યજ્ઞાનસંપૂઈl v. રૂ વલ્યપસ્થિતા V. (વૈવરાસસંસ્થિતા ?) ૪ વર્ચસીનાથ% J, v, H. ૬ સેવેરા ન પુનર્ભવે V. ૬ આ શ્લોકનો S તથા V માં તથા A માં / ૩૯ છે નંબર છે. ૨૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90