________________
યોગ પ્રદીપ संतोषामृतनिर्मग्नः शत्रुमित्रसमः सदा । सुखदुःखपरिज्ञाता रोगद्वेषपराङ्मुखः ॥ १२॥
અર્થ : સંસારરૂપિણી અગ્નિ કહીઈ તે અગ્નિ કહી કહિવાઈ. જેહ ક્રોધાદિક દોષ જાણિવા તીણી અગ્નિ જાલા લાગઈ ધિક. આભાજલિ કરીનઈ તે અગ્નિ શમાવી. તે જલ કેહવું કહીઈ. સંતોષરૂપીઉં જલ દૂઉ તેહ જલમાહિ જઈનઈ પઇસીઇ. તઉ ક્રોધાદિક અગ્નિ કરીનઈ ન બલી. અનઈ શત્રુ અનઇ મિત્ર સદાઈ સમા કીજઇ. અનઈ સુખ અનઈ દુખ તેહ તણું જાણ હંઈ. અનઈ પરજીવ પ્રતિ હુઉ દુખ દીજઇ તઉ દુખ પામી અનઈ જે સુખ દીજઇ તઉ સુખ પામઈ. ઈમ જાણીનઈ રાગદ્વેષ થકી પરાનુખ થઈઇ ૧૨ ||
અનુવાદ: સંતોષરૂપી અમૃતમાં નિમગ્ન બની), શત્રુ અને મિત્રને સદા સમાન ગણી), સુખ અને દુઃખના સંપૂર્ણ જ્ઞાતા (બની) (ધ્યાનીએ) રાગદ્વેષથી વિમુક્ત (થવું જોઈએ. તે ૧૨
प्रभाराशिरिव श्रीमान् सर्वविश्वोपकारकः। सदानंदसुखापूर्णः स्वात्मा ध्यातव्य ईदृशः ॥१३॥ અર્થ: જિમ રાત્રિતણું અંધકાર શ્રી સૂર્યત ઉલ્ય કરીનઈ રાત્રિ
૨ સુવદવાપરતા S, H, J, A, B. ૨ રાષિપભુવા V. રૂ આ શ્લોક તેમજ અર્થને V માં ૧૧ નંબર છે.
૪ પ્રમાાત્રિ િv. ૧ સાનંદસુષાપૂf S, A. સાનં સુરતાપૂર્ણ v. ૬ વ્યતવ્યનીદા છે ? | ગુમ | v. ૭ આ શ્લોકનો V માં | ૧૫ નબર છે. તેનો અર્થ લે. | ૧૪ | તથા ૧૫ એમ બે શ્લોકના યુગ્મ નીચે આવ્યો છે; અને V ને શ્લો. ૫ ૧૪ –“સ્વદંતમંતરાત્માન... નિર્વાણvમતે ”—વગેરે S માં શ્લો. || ૪૫ | અને H તથા J માં શ્લો. || ૪૬ / તરીકે છે. વળી V માં ફરીવાર આ જ ગ્લો નં. . ૪૫ // તરીકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org