Book Title: Yogapradip
Author(s): Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 25
________________ યોગ પ્રદી ૫ કપટથી મુક્ત), નિરંજન (કર્મરૂપી અંજનથી રહિત) સદા આનંદમય, સિદ્ધ, બુદ્ધ અને નિરામય (કર્મરૂપી વિકારથી રહિત) છે. ૨૭ છે. अनंतः केवलो नित्यो व्योमरूपः सनातनः । દેવાધિદેવો વિશ્વાત્મા વિશ્વવ્યાપી પુજાતના ૨૮ ' અર્થ : જેહ પરમેશ્વર કહીઈ તેહ અનંત કેવલ નિત્યપણુઈ છઈ. તેહ અનઈ આકાશરૂપ છઈ. પરબ્રહ્મસ્વરૂપ સદાઈ થઈ. પણ વલી કેહવઉ છઈ; સર્વ દેવતાતણ દેવાધિદેવ કહીઈ. અનઈ વિશ્વાત્માસ્વરૂપ હતણું તેજ વિશ્વ વ્યાપી રહિઉ ઇ. I ૨૮ | અનુવાદ: (તદુપરાંત તે) દેવાધિદેવ અનંત, કેવળ, નિત્ય, વ્યોમરૂપ (આકાશની જેમ વિરાટ), સનાતન (અનાદિ-અનંત પરબ્રહ્મસ્વરૂ૫), વિશ્વાત્માસ્વરૂપ, વિશ્વવ્યાપી (સર્વવ્યાપક) અને પુરાતન છે. ૨૮ कृत्स्नकर्मकलातीतः सकलो निष्कलोऽपि च । परमात्मा परं ज्योतिः परं ब्रह्म परात्परः ॥२९॥ અર્થ: જેહ પરમેશ્વર છે તે સર્વ કર્મ કલા થકી અતીત છઈ. સકલા અનઈ અકલા તેહ થકી અતીત છઈ. અનઈ વલી કેહવઉ કહી– પરમાત્મ-સ્વરૂપ મહા તેજ:પુંજ થઈ. અનઈ જેહ પરબ્રહ્મ ઈ. તેહ પરંપરાઈ અનાદિ અનંત કહિવાઈ. | ૨૯ . ? આ લોકને S માં તથા A માં ૨૭ || નંબર છે. ૨ ઘ૨મામઃ ઇ. રૂ vબ્રહ્મ v. ૪ આ લોકન S માં તથા A માં 11 ૨૮ / નંબર છે. ૧ ૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90