Book Title: Yogapradip
Author(s): Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 24
________________ યોગ પ્રદીપ पुण्यापुण्यपथातीतो भववल्लीविनाशनः । अव्यक्तो व्यक्तरूपश्च सर्वज्ञः सर्वदर्शनः ॥२६॥ અર્થ : જેહ પરમેશ્વર કહઈ તેહ પરમેશ્વર પુણ્ય અનઈ પાપ થકી અતીત છઈ. અનઈ વલી કેહવઉ છઈ; ભવતણુઉ વિનાસિકર છઈ. વલી કેહવઉ છઈ; મુખ કરીનઈ તેહનૂ સ્વરૂપ બોલાઈ નહીં પણ સર્વજ્ઞ અનઈ સર્વદશી (ઊં) છઈ. ૨૬ / અનુવાદ: (ઉપર જેમનો નિર્દેશ કર્યો તે દેવાધિદેવ) પુણ્ય અને પાપના માર્ગથી અતીત થયેલા છે (અલિપ્ત બનેલા છે), સંસારરૂપી છોડના વિનાશક છે, (અજ્ઞાની માટે) અવ્યક્તસ્વરૂપ છે અને જ્ઞાની માટે) વ્યક્તસ્વરૂપ છે; તેમજ સર્વજ્ઞ અને સર્વદશી છે. | ૨૬ / निराकारो निराभासो निःप्रपंचो निरंजनः । सदानंदमयो देवः सिद्धो बुद्धो निरामयः ॥२७॥ અર્થ : જેહ પરમેશ્વર કહી તે નિરાકાર છઈ. મુખિ બોલિઉ ન જા. તેહ પરમેશ્વરતણું સ્વરૂપ નિઃપ્રપંચ છ. અનઈ નિરંજન છ. અનઈ સદા આનંદમઈ અનંત સુષમઈ છઇ. અનઇ સિદ્ધ બુદ્ધપણઈ છ. અનઈ કમ્મરૂપીયા વિકારરહિત થઈ. / ૨૭ | અનુવાદ: (વળી તે) દેવાધિદેવ (વ) નિરાકાર (આકાર વિનાના), નિરાભાસ (મુખથી જેનું વર્ણન ન થઈ શકે એવા– અથવા જેનું સ્વરૂપ જોઈ ન શકાય એવા), નિષ્મપંચ (કૂડ સર્વ સર્વને V. ૨ આ શ્લોકનો S માં તથા A માં 1રપh ૨ નંબર છે. રૂ નંબર છે, શ્રો (શુદ્ધ)? V. ૪ આ શ્લોકનો S માં તથા A માં પારદા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90