Book Title: Yogapradip
Author(s): Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 22
________________ યોગ પ્રદી ૫ અર્થ; એવં સ્વયં આત્મા એણી પરિઈ ધ્યાઈઈ. સ્વ આપણું કાયા કાયાણુવર્જિ(ત્તિ)ત થઈનઇ પરમાત્મા થાઈ. અનઈ જે તીવારઈ ધ્યેયવસ્તુ એહવઉં પરમપદ આરૂઢ થઈનઈ આત્મા ધ્યાઈ તે તીવારઇ પરમાત્મા નિરંજન સ્વરૂ૫ દીસઇ. || ૨૨ . અનુવાદ: આ પ્રમાણે પોતાની કાયામાં કાયાથી મુક્ત (શરીરથી ભિન્ન) એવા પોતાના આત્માનું ધ્યાન કરીને પરમપદ પર આરૂઢ થયેલા નિરંજન પરમાત્માનું ધ્યાન કરવું. તે ૨૨ છે. स्वप्नदृष्टिसमां तत्र दृष्टिमुन्मील्य योगवित् । पश्येत् परपदारूढं देवेशं मुक्तिहेतवे ।। २३ ॥ અર્થ : જેહ પરમતત્ત્વ છે તેહ અને પ્રતિઈ (અન્ય પ્રતિ ) દેખાડી ન સકીઈ. જિમ સ્વમાહિ અનેક પદાર્થ દીસઇ પણ દેખાડી ન સકી તિમ સ્વનાંતરિતણું દૃષ્ટાંત જાણિવઉ. જિમ સ્વપ્નાંતરમાહિ આપણી દષ્ટિ કાંઈ દેશમાં અનઈ બીજા પ્રતિઈ દેવાડી ન સ્કીઈ તિમ આત્માતણું સ્વરૂપ દેખાડી ન સકીઈ. અનઈ આપણા આતમાતણું સ્વરૂપ આપણાઈ દેવીઈ અનઈ જેતલઈ આપણા આત્માનું સ્વરૂપ દેશીઈ તેતલઈ જેહ દેવદેવ કહીઈ છઈ તિહ આપણુ આત્મા જાણિવઉ. મુક્તિતણું હેતુ જાણિવઉં. ૨૩ || અનુવાદ: સ્વમદષ્ટિ સમી (બ્રામક દષ્ટિને ત્યાગ કરીને અને તેની જગાએ તત્ત્વ) દષ્ટિ બોલીને યોગને જાણકાર (યોગીપુરુષ) મુક્તિહેતુ માટે (મોક્ષની પ્રાપ્તિ માટે) પરમપદ પર આરૂઢ થયેલ દેવાધિદેવને જુએ. / ૨૩ છે. - ~ ૨ સ્વબંદરિમંતરવેણમુલ્ય v. ૨ આ શ્લોક S માં ભૂલથી લખવાનો રહી ગયો છે; કારણકે “પઢાઢું ઢાં મુતિ ”—આ શબ્દો તેની આગળના શ્લો. | ૨૨ // સાથે લખાઈ ગયા છે. A માં આ શ્લોક નથી. ૧૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90