________________
યોગ પ્રદી ૫
અર્થ; એવં સ્વયં આત્મા એણી પરિઈ ધ્યાઈઈ. સ્વ આપણું કાયા કાયાણુવર્જિ(ત્તિ)ત થઈનઇ પરમાત્મા થાઈ. અનઈ જે તીવારઈ ધ્યેયવસ્તુ એહવઉં પરમપદ આરૂઢ થઈનઈ આત્મા ધ્યાઈ તે તીવારઇ પરમાત્મા નિરંજન સ્વરૂ૫ દીસઇ. || ૨૨ .
અનુવાદ: આ પ્રમાણે પોતાની કાયામાં કાયાથી મુક્ત (શરીરથી ભિન્ન) એવા પોતાના આત્માનું ધ્યાન કરીને પરમપદ પર આરૂઢ થયેલા નિરંજન પરમાત્માનું ધ્યાન કરવું. તે ૨૨ છે.
स्वप्नदृष्टिसमां तत्र दृष्टिमुन्मील्य योगवित् । पश्येत् परपदारूढं देवेशं मुक्तिहेतवे ।। २३ ॥
અર્થ : જેહ પરમતત્ત્વ છે તેહ અને પ્રતિઈ (અન્ય પ્રતિ ) દેખાડી ન સકીઈ. જિમ સ્વમાહિ અનેક પદાર્થ દીસઇ પણ દેખાડી ન સકી તિમ સ્વનાંતરિતણું દૃષ્ટાંત જાણિવઉ. જિમ સ્વપ્નાંતરમાહિ આપણી દષ્ટિ કાંઈ દેશમાં અનઈ બીજા પ્રતિઈ દેવાડી ન સ્કીઈ તિમ આત્માતણું સ્વરૂપ દેખાડી ન સકીઈ. અનઈ આપણા આતમાતણું સ્વરૂપ આપણાઈ દેવીઈ અનઈ જેતલઈ આપણા આત્માનું સ્વરૂપ દેશીઈ તેતલઈ જેહ દેવદેવ કહીઈ છઈ તિહ આપણુ આત્મા જાણિવઉ. મુક્તિતણું હેતુ જાણિવઉં. ૨૩ ||
અનુવાદ: સ્વમદષ્ટિ સમી (બ્રામક દષ્ટિને ત્યાગ કરીને અને તેની જગાએ તત્ત્વ) દષ્ટિ બોલીને યોગને જાણકાર (યોગીપુરુષ) મુક્તિહેતુ માટે (મોક્ષની પ્રાપ્તિ માટે) પરમપદ પર આરૂઢ થયેલ દેવાધિદેવને જુએ. / ૨૩ છે.
- ~
૨ સ્વબંદરિમંતરવેણમુલ્ય v. ૨ આ શ્લોક S માં ભૂલથી લખવાનો રહી ગયો છે; કારણકે “પઢાઢું ઢાં મુતિ ”—આ શબ્દો તેની આગળના શ્લો. | ૨૨ // સાથે લખાઈ ગયા છે. A માં આ શ્લોક નથી.
૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org