________________
યોગ પ્રદીપ
એકસ્વરૂપ છઈ. જેહની જેહવી મતિ છઈ તેહ તેહવુ કરી દેવાઈ છઈ. પણિ તે એક નિરંજન થઈ. ૩૩ |
અનુવાદ: જેને બ્રાહ્મણે બ્રહ્મા લેખે છે, પીતાંબરો (વૈષ્ણવો) વિષણુ કહે છે અને તપસ્વીઓ (તાપસો) રુદ્ર (શંકર) માને છે એ આ જ (દેવાધિદેવ) નિરંજન છે. ૩૩ .
जिनेंद्रो जल्प्यते जैनैः बुद्धः कृत्वा च सौगतैः। कौलिकैः कोल आख्यातः स एवायं सनातनः ॥ ३४॥
અર્થ : જેહ જૈનદર્શન છઈ તેહ જિદ્ર કરી માંનઈ છઈ. અનઈ જે બૌદ્ધદર્શન છઈ તેહ પાંચભૂતતણી પ્રકૃતિ કરી માનઈ છઈ. અનઈ જેહ કૌલકદર્શણ થઈ તેહ સર્વ નાસ્તિક કરી માંનઇ છઈ. એહ છઈ દરસતણું (ષ દશનના) મારગ ભૂજૂઓ (જુદાજુદા) કરી દેવાઈ છઈ; પણિ પરબ્રહ્મ સ્વરૂપ તે એક જ કહવાઈ. તે ૩૪ |
અનુવાદ : જેને જેનો જિદ્ર માને છે, બદ્ધો બુદ્ધ કહીને પ્રરૂપે છે અને કૌલિકો કોલ તરીકે આલેખે છે તે આ જ સનાતન (દેવાધિદેવ) છે. . ૩૪
स्फटिको बहुरूपः स्याद्यथैवोपाधिवर्जितः । स तथा दर्शनैः पंडिः ख्यात एकोऽप्यनेकधा ॥ ३५॥
અર્થ: જિમ સ્ફટિક પાષાણ દૂઈ અનઈ જેહવા જલમઉ મહીઇ () અનઈ તેહવઉ દીસઈ. જેહવા વર્ણ જલમઉ માંહીઈ તેહવઉ વર્ણરૂપ અનેક
૨ ૪તે v, su? B. ૨ દ્વત્ર ય v. રૂ આ શ્લોકન S તથા V માં તથા A માં || ૩૩ 1 નંબર છે.
૪ મિલતઃ v, તઃ B. “ સર્વથા v. ૬ દ્વિધા y. [ a(૬)વુિં થાતુ?] ૭ આ શ્લોકન S તથા V માં તથા A માં ૩૪ નંબર છે.
૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org