________________
યોગ પ્રદી ૫
અર્થ: જેહ પુઆ અજ્ઞાન દૂધ તેહ પુરુષ અનેક તીર્થ યજ્ઞાદિ સેવઈ, પણ યોગમાર્ગન સેવઈ. યોગમાર્ગ તે કેહવઉ કહવાઈ. જેહ ત્રિણિ ગુણ–સત્ત્વ ૧, રજ ૨, તમ ૩.–એહ ત્રિણિ ગુણ અનઈ આત્માની પ્રકૃતિ કમ્મરહિત તે યોગ કહાઈ. અનઈ એહ યોગ ન જાણઈ જેહ તેહ તીર્થ યજ્ઞાદિ સેવઈ; પુણ યોગ પ્રતિ રહિવાની સ્થિતિ યુક્તિ ન જાણુ. ગુણ પ્રકૃતિ વરજઈ તે જોગ કહી. તે ૧૭ ||
અનુવાદ: (સત્વ, રજસ અને તમસુ એ ત્રણ ગુણવાળી પ્રકૃતિથી વજિત એવા આત્માને (પુરુષને) જે (અજ્ઞાનીએ ભિન્ન સ્વરૂપે જાણ્યો નથી તેણે જ તીર્થ યજ્ઞ વગેરે સેવવાં જોઈએ; પરંતુ યોગીઓએ નહીં. (અર્થાત્ યોગીપુરુષોને તીર્થ યજ્ઞાદિ સેવવાની આવશ્યકતા નથી.) . ૧૭ |
आत्मज्ञानं परं तीर्थ ने जलं तीर्थमुच्यते । स्वात्मज्ञानेन यच्छौचं तच्छौचं परमं स्मृतं ॥१८॥
અર્થ: આત્મજ્ઞાનથી અપર બીજઉં તીર્થ ન કહિવાઈ. અનેક જલતણા થાનક તેહ તીર્થ ન કહિવાઈ. જેહવું આત્મજ્ઞાન તીર્થ પવિત્ર કહિવાઈ તેહવું જલતીર્થ ન કહી. તેહ કારણ આત્મજ્ઞાન સમું શૌચ પવિત્ર અનેરું તીર્થ ન હઉછે. તેહ ભણી આત્મસ્વરૂપ સદાઈ મરીશું. તે ૧૮ |
અનુવાદ: આત્મજ્ઞાન એ જ પરમ (ઉત્કૃષ્ટ) તીર્થ છે, પણુ (ગંગા વગેરે નદીઓના) પાણીને તીર્થ કહેવાય નહિ. આત્મજ્ઞાન (રૂપી તીર્થના જલ)થી જે શુદ્ધિ થાય છે, તેને જ પરમ શુદ્ધિ માનવામાં આવી છે. [ ૧૮ ]
છે માત્માના તીર્થ v. ૨ નóv. ૩ સામાનંદિv.
મૃત .
૪
૧
૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org