Book Title: Yoganishth Acharya Buddhisagarsuri Charitra
Author(s): Ruddhisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 14
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજી મહારાજનુ કળામાં કુશળ તેમજ દયા, દાન, વિનય, વિવેકથી ભરપુર પરમાત્મા પ્રત્યે પ્રેમભક્તિ રાખનાર ધમ કાય માં તત્પરતા દાખવનાર પટેલ પાટીદાર લાકોનાં ઘણા ઘરા આવેલાં છે. शिवदासः शिवश्रीभाक्, सुधी धर्मपरायणः । तत्राऽजनिष्ट भूयिष्ठ-जनवातप्रियङ्करः ॥ ७ ॥ તે કશુખી (પાટીદાર) જાતીમાં ધર્મ પરાયણ ચારિત્રશાળી શિવદાસ નામના પટેલ હતા કે જોએ લેાકપ્રિય વિગેરે ગુણાને લઈને ગામમા એક પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે લેખાતા હતા भार्या तस्याऽभवच्छुद्ध चारित्राऽम्वाभिधानका । सती मतल्लिका भव्या, रुचिराननपङ्कजा ॥ ८ ॥ શિવદાસને સદ્ઘારિત્રવાળી સતી શિરામણિ, સુંદર કમલ નયની અખાભાઈ નામની પત્ની હતી. તે પણ દયા દાન વ્રત તપ ૫ વિગેરે ધમ કાર્યોંમાં ઉદ્યમવત રહે છે. તેમની કુખે કોઇ એક દિવ્ય આત્માએ સુસ્વમથી ગર્ભાવાસ કર્યાં તેથી અમમાઈને અનેક પ્રકારના ધર્મ કાર્યોં કરવાના દાદા ઉત્પન્ન થતા, અને એવા દોહદા પુણ્યબળે પૂર્ણ કરાતા હતા. નમો નુળા વસુધા (૬૨૦) મિતે વૈમવસ્તરે । माघ कृष्ण चतुर्दश्यां निशीथे भानुवासरे ॥ ९ ॥ સતી સ્ત્રી અ ખાખાઇએ વિક્રમ સંવત ૧૯૩૦ના મહા માસના કૃષ્ણપક્ષ (વદ)ની ચૌદસને રવીવારના દિવસે સિદ્ધિયેગે તથા રાજયાગના શુભાવસરે શિવરાત્રીના ઉત્તમ સમયે વિજય મુહૂર્તમાં પુત્રરત્નને જન્મ આપ્યા. જેથી તેમના કુટુંખમાં સુપુત્રના જન્મથી આનદમ'ગલ વતી રહ્યું. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119