Book Title: Yoganishth Acharya Buddhisagarsuri Charitra
Author(s): Ruddhisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૪
શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજી મહારાજનું એક સામાધિભાવે સ્થિર થવા રૂપ અનસન કરી સ્થિર થયા. વિક્રમ સવંત ૧૯૮૧ના જેઠ વદી ૩ ની સવારમાં મગળવારે પાણાનવ વાગ્યાના સુમારે સમાધિ પૂર્વક આ ઔદારિક શરીરના ત્યાગ કરી જાણે સ્વર્ગવાસી દેવાને સિદ્ધાંતાના ઉપદેશ આપવા પધારતા ન ાય તેમ ત્રંગ તરફ ગમન કર્યુ
देशान्तरीयलोकनां, संहतिस्तत्र संगता | श्रुत्वा निर्यामणां सूरे-गुरुभक्ति समाहृता ॥ १०३॥ चन्दनागुरुकाष्ठानां, रचिता महती चिता | सूरिशदेहसंस्कारो - विहितः संघसज्जनेः ॥१०४॥ स्वर्गलोकं गते सूरौ, निष्प्रभेव वसुन्धरा । संघलोकाश्च संजाता-वेदनाव्यथिताशयाः ॥ १०५ ॥
પૂજ્યપાદ પરમ ગુરૂશ્ર્વય' જૈનાચાર્ય શ્રીમાન બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબ અનસન પૂર્વક સમાધિ કરી સ્વાઁમાં ગયા. તે વાત દેશ દેશાંતરમાં શ્રાવક સાંભળીને મેટા સમુદાય વિજાપુરમાં ભેગા થયેા. કારણકે ગુરૂ ભકિતથી રંગાએલા એવા ભવ્યાત્માને ગુરૂ વિરહ ખહુ દુ:ખ ઉપજાવે તેવાં શું નવાઈ? મુંબઈ સુરત, વલસાડ, વડોદરા, પાદરા, ઓરસદ કાવીઠા, વસેા પેટલાદ, અમદાવાદ, સાણંદ વીરમગામ, ખેડા, પેથાપુર, માણુસા, પ્રાંતિજ, પાટણ પાલણપુર મહેસાણા વિગેરે ગામાના સંઘને તાર ટપાલથી ખબર મળતાં શ્રાવક સંઘને માટે સમુદાય ગામે ગામથી વિજાપુરમાં મળ્યા. વિજાપુરના જૈન તેમજ જૈનેતર-મુસલમાન, બ્રહ્મભટ રજપુત, પાટીદાર, ભકિતથી ૨ગાએલા
પણ
હાઈ
For Private And Personal Use Only
હરોજન સમુદાય ગુરૂદેવનું નિર્વાણુ

Page Navigation
1 ... 112 113 114 115 116 117 118 119