Book Title: Yoganishth Acharya Buddhisagarsuri Charitra
Author(s): Ruddhisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 118
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૦૮ શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજનુ પરમપૂજ્ય ગુરૂવરે આત્માજ્ઞાન ચૈાગ વિદ્યા જૈનાગમ સિદ્ધાંત અન્ય સદન શાસ્ત્રોના અનુભવ લઇને તેમાંથી તથ્ય સાર ગ્રહણ કરી ભવ્ય જીવાના ઉપકારને લક્ષમાં રાખીને આત્મજ્ઞાનની વૃદ્ધિ માટે એકસા આઠથી પણ વધારે ગ્રંથાની રચના કરીને પેાતાની ફરજ અદા કરી. ચતુવિધ સંઘ ઉપર અત્યંત ઉપકાર કર્યાં છે. તેને હું ભવ્યાત્માએ તમે વાંચી અભ્યાસ કરી મનન કરી સભ્યજ્ઞાન દર્શન ચારિત્રમાં આગળવધી આત્માના શત્રુભૂત કાં તથા કાચાના ઘાત કરી પરમ સુખના ભાકતા થાવ. આ ગ્રંથા ભવ્યાત્માના ચિત્તને નિત્ય આનદ આપનારા થાવ. આ પ્રમાણે પરમ ગુરૂદેવ યાગનિષ્ટ અધ્યાત્મ દિવાકર સર્વ શાસ્ત્ર વિશારદ જૈનાચાય શ્રીમાન્ બુદ્ધિસાગરસૂરીશ્વર દેવનું' ચરિત્ર સ` દૃષ્ટિએ વિચારતાં તે બહુજ વિસ્તારવાળું થાય પરંતુ હાલમાં અમારી અલ્પ બુદ્ધિ ચિત્તની ચંચળતા અતિ વિગેરે કારણેાને લઈને શ્રીમાન્ અજીતસાગર સૂરિધરજીએ એકસાને અગિઆર શ્ર્લાકમાં સંસ્કૃત ભાષામાં જે ચરિત્ર લખેલું છે તેને સાથે રાખી અને તેટલી સ્મૃતિ લાવીને આ ગુર્જર ભાષામાં ચરિત્ર લખવાના મેં પ્રયાસ કર્યો છે તેથી ભવ્યાત્માને વાંચનથી મનનથી અને એવા ગુરૂદેવના સદ્ગુણે પાતપેાતાના ચારિત્રમાં ઉતારવા પ્રયત્નશીલ થાય તે મારા આ કરેલા પ્રયાસ સફળ થાય. Acharya Shri Kailassagarsuri Gyanmandir સંવત ૧૯૯૯ માં શ્રી વિજાપુરમાં કાર્તીક સુદ ૧૫ ના દિવસે પૂર્ણ કર્યુ. લી આચાય ઋદ્ધિસાગર For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 116 117 118 119