________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬
શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજનું હે ગુરૂદેવ આપે તે જગતને સત્યધર્મને ઉપદેશ કરી આત્મહીંત સાધો વીર પરમાત્માના સાચા ધર્મોમાં લોકોને સ્થિર કરીને આત્મા સમાધિમાં રહીને શુદ્ધ ધમધ્યાનની ભાવનામાં સ્વર્ગ ગતિ સાધીને આ અનેક દુઃખના નિમિત્ત રૂપા શરીરને ત્યાગ કર્યો. પરંતુ આપના વિરહમાં આપના ભકતની કેવી દશા થઈ છે તે આપને વિદિત કરીએ છીએપ્રાણાધારા વિભુ અમતણ એકલા કેમ ચાલ્યા,
મુકી માયા જગ અમતણી બાહ્યસંગ ટાજ્યા. પ્રાણુધારા વિરહ તમતણે ચિત્તમાં ન ખમાત.”
આ પાસે વિભુ મમ અરે દુખને ચુરવા”
અમારા પ્રાણના આધાર હે પ્રભુ તમે અમારા ઉપર વાત્સલ્ય ભાવ છોડીને કેમ ચાલ્યા ગયા જેકે તમેએ જગતની આળપંપાળવાની જુઠ્ઠી માયા કે જે મેહની મમતા છે તેને ત્યાગી અને બાહ્ય સંગ વિયેગને ટાન્યા તે તે સારું કર્યું પરંતુ આપના ચરણની સેવા કરનારા આપની પાસેથી જ્ઞાન દર્શન, ચારિત્રને અનુભવ યાચતા એવા બાલ સેવકને ત્યાગ શા માટે કર્યો ? હે પ્રાણધાર પૂજ્ય ગુરુવર આપને વિરહ અમારા ચિત્તને બાળી નાખે છે. અમારાથી સહ્યો જ નથી. માટે જરા કૃપા કરી પાસે આવે, દર્શન આપે. અમારી શંકા ઓનું નિરાકરણ કરો. આમારા દુખે ચરી નાખો. दानानि विविधान्यासन् , दानवीरकृतानि च । दुःस्थितनां दुःखसंत्यागं, विधाय मेनिरे सुखम् ॥१०॥ जिन चैत्यषु सर्वत्र, विहिताष्टाह्निकोत्सवाः । महेभ्या गुरुसद्भक्त्या, धर्मकर्मरतो बभुः ॥१०॥
For Private And Personal Use Only