Book Title: Yoganishth Acharya Buddhisagarsuri Charitra
Author(s): Ruddhisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 113
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવન ચરિત્ર ૧૦૩ आसन्नमरणं शात्वा, तत्रैव तस्थिवान् सूरिः। ज्ञानध्यानसमाधिस्थः, कियन्तकालमत्यगात् ॥७९॥ विद्यापुरं पुनः प्राप्य, श्रीसंघाग्रहतः स्वयम् ।। सुरीशोऽनशनं भेजे, श्रेयश्रेणी समीहया ॥१०॥ भूसिद्धयटुकधरायुक्ते वैक्रमाऽब्दे १९८१ शुभे शुचौ। कृष्ण पक्षे तृतीयायां, प्रभाते भौमबासरे ॥१०१॥ समाधिना श्रियं भेजे, कृतनिर्यामणाक्रियः । स्वर्गिणां जैनसिद्धान्तं, प्रदातुमिव सत्वरम् ॥१०॥ શ્રી ગુરૂદેવ પિતાની અંતિમ અવસ્થા છે એમ ધ્યાનથી જાણી જ્ઞાન ધ્યાનસમાધિ અવસ્થામાં ઘણો વખત રહેવા લાગ્યા. જરા પણ પ્રમાદ ન થાય તેને માટે બહુ ઉપયોગ રાખતા હતા. આમ જ્ઞાન ચર્ચા આત્મભાવની વિચારણા શિષ્યને હિતેપદેશ આપતા કેટલેક કાલ મહુડીમાં રહ્યા. પરંતુ વિજાપુરથી આવેલા સંઘના આગેવાનોએ ગુરૂદેવને વિનંતિ કરી કે હે પ્રભુ હવે આપ આપણા સર્વ સાધુઓને લઈ વિજાપુર પધારે. સંધને દર્શનનો લાભ આપે પૃદયથી અમને આપ જેવા ગુરૂની સેવા મલે સંઘને આ વિચાર જાણી આચાર્યશ્રી અજીતસાગરસૂરીજી વિગેરેને બોલાવી અભિપ્રાયને વિચાર કરી વિજાપુર જવા નિશ્ચય કરાયે. અને સંઘની વિનંતિને અનુમોદન આપી સર્વ સાધુઓ સહ જેઠ વદ ૩ના દિવસે વિજાપુર પધાર્યા. વિજાપુર આવ્યા પછી પરમકલ્યાણના સમુહને પામવાની ઈચ્છા વાળા ગુરૂદેવે પદ્માસન વાળી ચાર આહારને ત્યાગ કરી સર્વે જીવાયેનિને ખમાવી શ્રી અજીતસાગરસૂરીઅને સર્વ સંધાડાની સંભાળ કરવાને ભાર ભળાવીને For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 111 112 113 114 115 116 117 118 119