Book Title: Yoganishth Acharya Buddhisagarsuri Charitra
Author(s): Ruddhisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 111
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવન ચરિત્ર ૧૦૧ રે સાધુઓ ! આ પંચમકાલ રૂપ કલિયુગમાં પણ જે તમો પુન્યાગથી પાંચ ઇંદ્રિયથી પૂર્ણ નિરોગી શરીર, ઉત્તમ જાતિયુક્ત મનુષ્ય જન્મ પામ્યા છે તો તેને સફલ કરવા સશુરૂને ઉપદેશ સાંભળીને સુદેવ ગુરૂ ધર્મમાં પૂર્ણ શ્રદ્ધા રાખીને, અહિંસા, સત્ય, સંયમ, તપ રૂપ ચારિત્ર ધર્મ આદર પૂર્વક મનમાં ધારીને મુક્તિ માર્ગ તરફ ગમન કરે આવી સુંદર માનવ ભવની કાલવેળા અવસર પામીને આયુષ્યને તમે શા માટે નકામું વેડફી નાખે છે? માટે હે મહાનુ ભાવે આ મનુષ્ય ભવ જ સત્ય ધર્મને પ્રાપ્ત કરવાનું ટાણું એટલે સમય છે તે તમને પુન્યાગથી મળ્યું છે તે અબજોના ખર્ચ કરતાં પણ મળવાનું નથી માટે આ સારૂં ટાણું મત્યે છતાં સદ્ગુરૂની સેવાથી દેવગુરૂ ધર્મની શુદ્ધ શ્રદ્ધા પૂર્વક ગુરૂગમને એટલે સત્યજ્ઞાનને અનુભવ મળે છે, તેથી સમ્યગું ચારિત્રમાં વીર થઈ તપ, સંયમ, અહિંસા, બ્રહ્મચર્ય, સત્ય વિષેરે ચારિત્રમાં વિર્ય ફેરવજો. કારણ કે આ સમય વારંવાર મળતું નથી માટે દેવ ગુરૂ ધર્મ શ્રાવક શ્રાવિકા બાલ તપસ્વિ સાધમિ બંધુ વિગેરેની વિનય ભક્તિ બહુમાન વંદના પૂર્વક પૂજા વિગેરે ભક્તિમય અમૃતકુંડમાં સ્નાન કરી આત્માને પવિત્ર કરજો. તમે આ ઉપદેશ સાંભળીને મનુષ્ય ભવને અવસર પામી પરમાર્થને સમજી જગતની વ્યકિતઓને સુખ દુઃખમ સહાય કરી તેઓના દુખે દુર કરવા આત્મભાવે સાક્ષિ બનીને પ્રવૃત્તિ કરજે. અંતરથી ન્યારા રહીને જગતના For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 109 110 111 112 113 114 115 116 117 118 119