________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯
જીવન ચરિત્ર
આગમ અનુભવિત પુજ્ય ગુરૂવરાના હાથે લખેલા ગ્રંથ રત્નાનું પ્રકાશન કરવા માટે એક મડળની સ્થાપના કરી તેમાં સુરતના ઝવેરી શ્રી જીવણભાઇના પ્રમુખ પદે અનેક મેમ્બરા થયા. અને તેના બધા વહિવટ પાદરાવાલા વકીલ માહનલાલ હેમચંદના હસ્ત સાંપાયે તે દ્વારા આજે ઘણા ગ્રંથો પ્રગટ થયા છે.
ચામાસુ પૂર્ણ થતાં ગુરૂવર્ય શ્રી બુદ્ધિસાગરજી વિદરાલ, માણેકપુર, લેદ્રા, આજોલ, લી'ખાદરા, ડાભલા વિગેરે ગામાની યાત્રા કરી મહેસાણે આવી ગુરૂ મહારાજશ્રી સુખસાગરજીનાં ચરણુમાં આવીદન કર્યાં. ગુરૂ દેશનથી અત્યંત આન ંદ થયા ગુરૂમહારાજની આજ્ઞાથી પુજ્ય શ્રી બુદ્ધિસાગરજી શ્રી અમૃતસાગરજી તથા ઋદ્ધિસાગરજીને સાથે લઇને જોટાણા થઈ ભાચણીમાં શ્રી મલ્લીનાથ પ્રભુનાં દન કરી ત્યાંથી કડી કંડ સાંજત થઈ અમદાવાદમાં આંબલી પાળના શ્રાવકના આગ્રડો સામૈયા સાથે સન્માન પૂર્વક પધાર્યા. એક માસ કલ્પ કરી ધર્મોપદેશ આપ્યા. ત્યાં અનેક વિદ્વાન સાક્ષરા તથા કવીઓના સમાગમ થયા તેમજ અનેક પ્રકારની ધમ ચર્ચા થઈ. ત્યાંથી સાણ's સંઘની વિન'તિથી સાણંદ પધાર્યાં. ત્યાં પંદર દિવસ શકાઈ સમ્યક્ ધર્મની શુદ્ધતાના ઉપદેશ આપ્યા ત્યાંથી ગાધાવી થઈ ખારેજા, નાયકા, માતર, વશે, કાવિઠા, એરસદ, આંકલાઈ, ઉમેઠા વિગેરે સ્થળેએ ધના ઉપદેશ આપતા પાદરા પધાર્યા. ત્યાં પાલીતાણાના વિશાશ્રીમાલો શ્રાવક વધુ માનને દિક્ષા આપી. અમૃતસાગરજીના શિષ્ય તરીકે સ્થાપન કર્યો, તેનું નામ વૃદ્ધિસાગરજી રાખવામાં આ
For Private And Personal Use Only