________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવન ચરિત્ર
v
તિર્થની યાત્રા કરી મહેસાણા પધાર્યા. ત્યાંથી પેથાપુર સાગર ગચ્છ સંધ તરફથી આગ્રહ પૂર્વક વનતિ થતાં સંવત ૧૯૭૩નુ ચામાસુ` પેથાપુરમાં કરવાનું કર્યું
અમદાવાદમાં શ્રી ર'ગસાગરજીની માંદગી આવવાથી ઋદ્ધિસાગરજી, દેવેન્દ્રસાગરજી, અજીતસાગરજી, ભક્તિસાગરજી વિગેરે સાધુઓને અમદાવાદમાં રાકાયા. ત્યાં રંગસાગરજીને ફાગણ વદી ૩ ના રાજ મેચિંતા મઢવાડ વચ્ચેા અને હાડબંધ થવાથી સમાધિ પૂર્વક કાલધમ' પ્રાપ્ત કર્યાં. શ્રીભગતજીના પ્રયાસથી સભવનાથના મંદિરમાં મહાત્સવ કરવામાં આવ્યા. ત્યાર પછી ઋદ્ધિસાગરજી વિગેરે સાધુ અમદાવાદથી વિહાર કરી ભાયણી, પાનસર વિગેરે સ્થળાએ યાત્રા કરી પેથાપુર ગુરૂદેવની સેવામાં આવ્યા.
પેથાપુરમાં ધર્મક્રિયામાં શ્રાવકોએ સારા ભાગ લીધા વ્યાખ્યાનમાં ઉત્તરાધ્યયન સૂત્ર તથા સરસ્વતી માળાની કથા અપૂર્વ રસપૂર્વક સાંભળીને સંઘમાં આનંદ પ્રવા. જૈન હિંગ ખરા તથા અન્ય જૈનેતરા પણુ ગુરૂશ્રીના વ્યાખ્યાનથી જ્ઞાનવેરાગ્યના અનુભવ કરવા લાગ્યા. પેથાપુરમાં તે વખતના દિવાન શીવલાલભાઈ તથા ઠાકર સાહેબ પશુ ગુરૂશ્રીને ઉપદેશ સાંભળવા આવતા હતા. આ ચૈામાસામાં ઋદ્ધિસાગરજી તથા દેવેન્દ્રસાગરજીએ સ્યાદ્વાદ મ’જરી તથા પ્રમાણુ નયતત્વાલાક રત્નાવતારિકા વિગેરે પ્રમાણ તર્ક સાહિત્યના અભ્યાસ કર્યો. આ વખતે પેથાપુરમાં ગુરૂદેવની સેવામાં ઋદ્ધિસાગરજી, વૃદ્ધિસાગરજી, કીર્તિસાગરજી, દેવેન્દ્ર સાગરજી, ભક્તિ સાગરજી વિગેરે હાજર હતા.
For Private And Personal Use Only