________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વર મહારાજનુ ટ્રેઇનમાં સવ કાચે. ગુરૂદેવે મ*ગલાચરણ રૂપ ધર્મોપદેશ આપી. યાત્રા કેવી રીતે શાન્તિ કૂક કરવી યાત્રાનુ પુન્ય રૂપ કયુ ફળ ડાય તે વિસ્તારથી સમજાવ્યુ હતુ. ત્યાંથી ગુરૂદેવ રાંધેજા, લીખેદરા, થઈ માણુસા પધાર્યાં. માસ કલ્પ કરી આજોલ લેાદરા, વિદ્રોલ થઈ વિજાપુર પધાર્યા. ત્યાંથી પ્રાંતીજ સંઘના આગ્રહથી પ્રાંતીજ પધાર્યા. આ વખતમાં શ્રી વૃદ્ધિસાગરજી તથા કીતિ સાગરજી, ભાનુસાગરજી, તથા મુનિ શ્રી દુર્લ વિજયજીને પુજ્યપાદ ગુરૂદેવની આજ્ઞાથી સૃદ્ધિ સાગરે ઉત્તરાધ્યયન આચારાંગ કલ્પસૂત્ર, નદીઅનુયાગ દ્વાર મહા–નિશિથ વિગેરે સૂત્રના ચાંગાહન કરાવ્યા પ્રાંતિજમાં મીબાઇને દીક્ષા ગુરૂદેવે આપી તેમને મનેાહરશ્રીની શિષ્યા કરી તેને પશુ માંડલીયા જોગ ઋદ્ધિસાગરે ગુરૂ આજ્ઞાથી કરાવી મહુડીમાં વડી દીક્ષા આપી ત્યાંથી વિજાપુર પધાર્યાં, આ વખતે ગુરૂદેવને શરીરમાં અશક્તિ દેખાવવા લાગી. તેથી ખુલ્લી હવા માટે મહુડીમાં થાડા વખત સ્થિરતા માટે ગયા ત્યાં પાતાનુ આયુષ્ય હવે અલ્પ જ છે. તેથી જે ગ્રંથ લખવાના અધુરા રહ્યા હતા તે સતત મહેનત લઈ પુરા કરવા લાગ્યા. સંવત ૧૯૮૧ના જેઠ સુદી ૧૩ સુધી ખુખ પ્રયત્ન કરી પૂછુ કર્યો. સુદી ૧૫ ના દિવસે તે અત્યંત અશક્તિ આવી ગુરૂદેવને વંદના કરવા માટે પાદરાથી મેહનલાલ વકીલ વિગેરે ચાગ અધ્યાત્માભ્યાસની મ’ડળી સાથું દ્રથી આત્મારામભાઈ તથા રાયચંદભાઇ તથા કેશવલાલ શેઠ શાન્તીલાલભાઈ ત્રીભાવનદાસ તથા નરહિઁ ભાઇ વિગેરે અમદાવાદથી વિમળભાઈ Àાળાભાઈ, જગાભાઇ, મીભાઇ, માણુસા, પેથાપુર, પાટણુ,
S
For Private And Personal Use Only