________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪
શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજનું હતા તે શ્રાવકાને આમત્રણ આપ્યુ હતુ. તે સને પ્રતિષ્ઠાની ક્રિયામાં ઉભેલા જોઈ વિચારવા લાગ્યા કે હું' હાથમાં કડાં, વેઢ વીટીએ તથા આભુષણેાથી શરીર શૈાભાવુ' છું ત્યારે અમારા સહુ ધી આ અડવાણા હાથે ઉભેલા હાય તે મને નથી Àાલતુ એટલે તેમના માટે આવા ભૂષણે! અવશ્ય જોઈએ. બીજે દિવસે દરેક શ્રાવકોને હાથમાં સાનાના કડા પહેરાવ્યાં. એ ક્રિયા પૂર્ણ થતાં તે કડાં શેઠને પાછા આપવા લાગ્યા. એટલે શેઠજી બે હાથ જોડીને કહે છે કે પૂજ્ય ધર્મ ધુએ તે તે આપના હાથે જ રહેશે, માટે આપને તે ઉતારવાની જરૂર નથી. આમ શેઠ શ્રી હઠીભાઈની સાધી વાત્સલ્યતાના અનુભવ જાણ્યા હશે જ તેમ તમે પણ તમારી શક્તિ અનુસાર તમારા ધર્મ અધુ પાડોશી કુટુંબીજન પ્રત્યે મૈત્રી ભાવે વાત્સલ્યતા કરશા એ જ આશય. ,,
ગુરૂદેવ ગેાધાવોથી વિહાર કરી અમદાવાદ પધાર્યાં ત્યાં અજીતસાગર સૂરિજીને સ ંઘના અતિ આગ્રહથી ચામાસા માટે અનુમતિ આપી પોતે પેથાપુર તરફ વિહાર કર્યાં. ગુરૂદેવ અમ-દાવાદથી વિહાર કરી હઠીભાઈની વાડીમાં તીથ કર પરમાત્માનાં દાન કરી ઝવેરી માહનલાલ શેઠના અગલે તે શેઠના આગ્રહથી રહી ધર્મોપદેશ આપી સાબરમતી થઇ કામા આવ્યા ત્યાં શ્રાવકાને ઉપદેશ આપી ત્યાંથી ઇંદ્રોડા આવ્યા ત્યાં પેથાપુર સંધના શ્રાવકે વિનતિ કરવા આવ્યા. ગુરૂદેવ શ્રી બુદ્ધિસાગર સૂરીવ પ્રત્રક શ્રી ઋદ્ધિસાગરજી, વૃદ્ધિસાગરજી કીર્તિ સાગરજી, જયસાગરજી, ઉત્તમસાગરજી, સમતાસાગરજી વિગેરે સાધુઓ તથા સાધવો શ્રી લાભશ્રી વિગેરે પેથાપુરમાં
For Private And Personal Use Only