________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવન ચરિત્ર સુવર્ણમય અને રૂપમય તૈયાર કરાવેલા પરમાત્માના બિંબને શ્રાવકે લાવેલા તેમની અંજનશલાકા અને પ્રાણપ્રતિષ્ઠા શુભ મૂહુર્તે અત્યંત સારા પેગમાં ગુરૂદેવ શ્રી બુદ્ધિસાગર સૂરી. શ્વરે કરી. સંઘમાં આનંદ પૂર્વક જય જયકાર થશે. આ ગૌતમસ્વામી પ્રભુની અતિ આપણ મનને અત્યંત પ્રમદ, કરે છે. અને આત્મ ધ્યાનમાં તેમની સન્મુખ બેસી ત્રાટક ચોગ સાધકને મનની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. આ સમયે ગુરૂદેવે પ્રતિષ્ઠાના પ્રસંગ ઉપર આવનારા ગામેગામના શ્રી સંઘને ઉદેશીને ઉપદેશની અમૃતધારા વડે જણાવ્યું હતું કે,
હે ભવ્ય ! જે તમે પિતાને જૈન ધમિ શ્રાવક માનતા છે તે તમે તમારા સમાનધર્મિ બંધુઓના ભલા માટે કેટલે પ્રયત્ન કરે છે? તમે સંઘના ઉદય માટે કયા શુભ કાર્યો કર્યા છે. હવે કયા કાર્યો કરવાની આવશ્યકતા છે. તેને વિચાર કરશે. તમે આટલું તે મનમાં નિશ્ચય જ રાખજે કે તમારા સાધર્મિ બંધુઓ તમારાથી જરા પણ ઉતરતા નથી. અને ઉતરતી કોટિમાં ન જ હોવા જોઈએ. તેમને જાણવામાં આવ્યું હશે જ કે આજ થોડા વર્ષો પહેલાં અમદાવાદ શહેરમાં શેઠ શ્રી હઠીભાઈએ દીલ્હી દરવાજાની બહાર શાહીબાગમાં એક મહાન દેવલોકની શ્રેણિ સમાન અપૂર્વ જનવર મહાચૈત્ય કરાવ્યું. ત્રણ વીશીના તીર્થકરના બિંબને તૈયાર કરાવ્યાં. તેમાં પ્રતિષ્ઠાની ક્રિયા સાટે સાગરગચ્છના ભટ્ટારક શ્રી શાતીસાગરસૂરિજી હતા અને
આ પ્રતિષ્ઠા અને પૂજા અનુષ્ઠાન માટે પેથાપુર - વિજાપુર વિગેરે સ્થળેથી પ્રતિષ્ઠાવિધી જાણકાર જે જે
For Private And Personal Use Only