________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજનું અધિકારી જાણીને અમે તમને જે જે કાર્યભણવું ભણાવવું ચારિત્ર પાલવું, પળાવવું, ઉપદેશ આપીને અન્યને પરમાત્માને સત્ય ઉપદેશ સમજાવ વિગેરે શુભ કાર્ય તમને સાંપ્યા છે. તે દેશ, કાળ, ભાવ શક્તિ તપાસીને યથાર્થ જ્ઞાનને ઉપગ રાખી તે કાર્ય સતત કરવાં જોઈએ. તેમાં જરાપણુ પ્રમાદ ન કરે. તેમજ બીજી વાત એ પણ યાદ રાખે કે, આવાં કાર્ય જે ગુરૂએ આપણને કરવાનાં કહ્યાં છે તે કરવામાં આપણને શું લાભ થવાનો છે ? એમાંથી કાંઈ આપણને લાભ મળવાને નથી, માટે એ કાર્ય કરવા માટે આપણે કાંઈ કરવું નથી. આવી શંકાથી ભરેલા આત્મ વયને ઘાત કરનારા વિચારોને ત્યાગ કરી, ફલની આશાને ત્યાગ કરી, માત્ર મારે આ કાર્ય એક ફરજ રૂપે જ કરવું છે, તેમ વિચારીને આત્મામાં સદાઉપગ રાખીને બધાં કાર્ય કરવાં, પણ પ્રમાદી ન થવું. કહેવાનું કે આપણા આ પરમાર્થિક કાર્યોમાં પુદ્ગલ ભોગની ઈચ્છા અને દેવકના ચશવાદ કીર્તિની ઈચ્છાને ત્યાગ કર. અને સર્વ કાર્ય ઉપગ રાખીને કરજે. સવ કાર્ય કરતાં તેમાં કદાચિત શિષ્યાદિને લાભ થાય તે પણ પરમાત્મા મહાવીર દેવની પેઠે ફરજ સમજીને સાક્ષિરૂપ બનીને કાર્ય કરજે. એટલે લાભ થાય કે હાની થાય તે પણ હર્ષ કે શોક કરશે મા. તેમજ શુભાશુભ વૃત્તિથી તેવા વિચાર દૂર રહીને માત્ર મારે અધિકાર છે. ફરજ છે, તેમ વિચારીને કાર્ય શુદ્ધ ઉપગ પૂર્વક કરજે. તમારા મનમાં સમયે સમયે કેવા કેવા શુભ વા વા અશુભ અશુદ્ધ વિચાર આવે છે? એવા વિચાર કરવા
For Private And Personal Use Only