Book Title: Yoganishth Acharya Buddhisagarsuri Charitra
Author(s): Ruddhisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 75
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવન ત્રિ વિજાપુરના સબંધ ગુરૂશ્રીનું આગમન સાંભળી વ્રજા પતાકાથી નગરને શણગારી ઠામઠામ ગડુલી વિગેરે ભક્તિ ભાવથી ગુરૂ પુજા કરતા મ્હાટા વરઘેાડા સાથે સામયા ક ગુરૂદેવને નગર પ્રવેશ કરાવ્યા. ગુરૂશ્રીએ દ્રવ્યાનુ ચેાગનુ જ્ઞાન, સુયગડાંગ સૂત્રની વાંચના કરી શ્રાવક વ માં ધર્માંની ભાવનાના ઉદય કર્યાં. શ્રાવકામાં વ્રત પચ્ચક્ખાણુની પ્રવૃત્તિ થઇ. સંસારના સ્વરૂપને સમજીને ઘણુા આત્મા વૈરાગ્ય ભાવવાલા થયા. સંવત ૧૯૭૨નું ચામાસુ વિજાપુરમાં ધ પ્રવૃત્તિમય થયું. પ્રાંતિજમાં શ્રી અજીતસાગરજી પન્યાસજીએ ઉત્તરાધ્યયનસૂત્ર તથા અજીતસેન શીલવતી ચરિત્રના ઉપદેશથી ધર્મપ્રવૃત્તિ, વ્રત, પચ્ચક્ખાણ વિગેરે તરફ જૈન જૈનેતર સમુદયને પ્રેર્યાં. પ્રાંતિજના સથે ઉપધાન તપ ક્રિયા પન્યાસજીની નિશ્રામાં કરાવો માળારાપણ મહાત્સવ વિગેરે થમ પ્રવૃત્તિ કરી. અમદાવાદમાં શ્રી રંગસાગરજી, ઋદ્ધિસાગરજી, દેવેન્દ્ર સાગરજીએ ઉત્તરાધ્યયનના ઉપદેશ કરી ધમ પ્રવૃત્તિ સારી કરાવી. તેએલ્મે ગુરૂ આજ્ઞાથી તર્કસ ગ્રહ, ન્યાયમુક્તાવળી, વિગેરે તર્ક ગ્રાના અભ્યાસ કર્યાં અમઢાવાદમાં પણ ધમ પ્રવૃત્તિ સારી રીતે થઈ. ગુરૂશ્રી બુદ્ધિસાગર સુરીશ્વરજીએ સ’વત ૧૯૭૨નું ચામાસું વિશ્વપુર પૂર્ણ કર્યું. સંવત ૧૯૭૩ ની સાલમાં અમદાવાદમાં શેઠ શ્રી લાલભાઈ દલપતભાઈના ભાઈ શેઠ મણીલાલ તથા જગાભાઈ શશીએન વિગેરેએ ઉજમણુ કરવાની વૃતિ થવાથી પૂજ્ય ગુરૂદેવશ્રીને વિજાપુર જઇ આગ્રહ પૂવક આમ ંત્રણું ક્યું શુદેવ ગામેાગામ ઉપદેશ આપતા શ્રી અમદાવાદમાં તેમણે કરેલા મહાત્સથી નગર પ્રવેશ કરી For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119