________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરવાથી ગુરથી માટે પધારવાનગી આપી.
જીવન ચરિત્ર કરતાં કરતાં વિજાપુરમાં આવ્યા. ગુરૂદેવે ધર્મ મંગલ સંભલાવ્યું. આમ ગુરૂદેવના ઉપદેશથી ધર્મકર્તએ સારાં થયાં.
આ સમયે પુંધરાનિવાસી વાડીલાલ તથા ડાહ્યાભાઈ મગનલાલને ઉજમણું કરવાને ભાવ થયે તેથી પુંધરાના સંઘને સાથે લઈને વિજાપુર ગુરૂમહારાજને વિનંતિ કરવા અને મહાજનના શેઠની રજા લેવા માટે આવ્યા. વિધિ પૂર્વક વંદના કરી વિનંતિ કરી વિજાપુરના સંઘ તથા જ્ઞાતિના શેઠે પણ તેમને ધન્યવાદ પૂર્વક ઉમણું કરવાની પરવાનગી આપી. ગુરૂ મહારાજને પુંધરા તે કાર્ય માટે પધારવા માટે આગ્રહ ભરી વિનંતિ કરવાથી ગુરૂશ્રી ધરા પધાર્યા. મોટા મહેત્સવ પૂર્વક તેમને પ્રવેશ કરાવી ઉજમણુના ઠાઠમાઠમાં વષાર કર્યો. આઠ દિવસ ધર્મના વ્યાખ્યાને થયાં. શ્રાવકે ધર્મમાં શ્રદ્ધાવાળા થવાથી વ્રત પચ્ચખાણ કરી ધમની પ્રાથના કરી..
પછી ગુરૂમહારાજ માણસા પપાય. ત્યાં વિમાસા માટે વિનતી થઈ તેમજ સાણંદથી સંધ ગુરૂમહારાજને વિનંતિ. કરવા આવ્યા. સાણંદના સંઘમાં શેઠ કેશવલાલભાઈ, આત્મારામ, વીંદજીભાઈ અમથાલાલ, મનસુખભાઈ, રાયચંદભાઈ. વિગેરે શ્રાવકે આવ્યા હતા. તેમને અતિ આગ્રહ જોઈ ગુરૂદેવે સંતેષકારક હકારમાં જવાબ આપી તેમને વિદાય કર્યો. અને ગુરૂદેવે પણ વિહાર કર્યો. પુંજાપુરા, નારદીપુર, સેજા વિગેરે સ્થળોએ થઈ ઋદ્ધિસાગરજી તથા વૃદ્ધિસાગરજીને સાથે લઈને પાનસર પધાર્યા. ત્યાં પાદરા નિવાસી તત્વજ્ઞાનના અભ્યાસી વકીલ મેહનલાલભાઈ તથા પ્રેમચંદભાઈ વિગેરે યાત્રાર્થે તેમજ
સેવ
For Private And Personal Use Only