________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમદ બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજનું ઉપદેશ પ્રત પચકખાણ વિગેરેને સારા ઉદ્યોત થયે. ત્યાંથી પુંધરા, રણાસણ થઈ વિજાપુર પધાર્યા. ત્યાં ધાર્મિક સંબંધી અનેક સુધારા કરાવ્યા એટલામાં મહુડીવાસી વહેરા કાલીદાસ માનચંદ વિગેરે ચાર ભાઈઓને મોટા ઉજમણાને તથા બે ગોળના ખળાને ભાવ થયેલે તે ગુરુ મહારાજને જણાવ્યું. ગુરુશ્રીએ તેમના વિચારને અનુમોદન આપ્યું ” લક્ષ્મીને ચલ સ્વભાવ છે. એક જગ્યાએ સ્થિર રહેતી નથી પણ તેને સઉપગ કરવામાં આવે. સાધર્મિકની ભક્તિ કરવામાં આવે સમ્યગજ્ઞાન વિગેરે સુભ માગે વાપરવામાં આવે એમ જેને સારી રીતે વ્યય કરવામાં આવે તેજ કઈઉપગી નીવડે છે. પાંચ ઈન્દ્રિયના ગેપગતામાં વાપરવામાં આવે તે તેને તેમજ વાપસ્તારને બંનેને નાશ થાય છે. માટે તમારી ભાવના અતિ ઉત્તમ છે. એમ
શ્રી અમળાવ્યું. ગુરઝી એક જગ્યાએ ગુરૂ ગીતામાં
મુઝે કયાં તું વિષય વનમાં સુખ અને સહાનું,
મંત્રી કે સુખ નહિ, તું માને કીધું મઝાનું” વહાલા જેજે તુજ મન ગણે કેઈ આવે ન સાથે,
પ્રાંતિ ત્યાગ અનુભવ કરી ધર્મ કરણીજ હાથે !” ગુરૂદેવે જણાવ્યું કે, “અરે ભાઈએ સંસારમાં જે જે સુખ તમે માને છે તે વિષયરૂપ વિષક્ષના વન જેવું છે. અને તેને લાભ અર્થથી લેવાય છે, તેમ સંસારના સર્વે કઈ પ્રાણીઓ માને છે, તેથી તેમાં તમે સર્વ મુંઝાઓ છે. પણ
For Private And Personal Use Only