________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮
શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજનું કર્યું. તથા શ્રાવકેને અનેક ધર્મ કત કરવામાં પ્રેરણા મળી. ગુરૂદેવે ભેગના અનુભવથી પિતાનું આયુષ્ય અ૯પ બે વર્ષ લગભગ જાણી સમુદાયને માટે યોગ્ય પ્રવકને હવે ભાર ઍપ અને તેમણે નિવૃત્ત થવું એ નિશ્ચય કરી પન્યાસજી શ્રી અજીતસાગર ગણુંવરને આચાર્ય પદવી આપી દેવી તથા ઋદ્ધિસાગરજીને પંન્યાસપદ આપવું એ નિર્ણય કરી ગુરૂદેવે તે વિચારે શ્રી અજીતસાગરજીને જામ નગર જણાવ્યા, અને ઋદ્ધિસાગરજીને પન્યાસ પદવી આપવા લખ્યું, અને પછી બધા સમુદાય સાથે શ્રી અજીતસાગરજીને વિજાપુર બોલાવ્યા.
જે કે અજીતસાગરજીની ઈચ્છા કચ્છની યાત્રાળે જવાની હોવા છતાં આજ્ઞાને માન આપી ઋદ્ધિસાગરજીને આ વદી ૬ના દિવસે મહોત્સવ પૂર્વક પન્યાસ ૫૪ આપી ચોમાસું પૂર્ણ થતાં ગુજરાત તરફ વિહાર કર્યો. એમ સંવત ૧૯૭નું
માસું અનેક ધર્મ પ્રવૃત્તિ મય બને સ્થળોએ થયું. ગુરૂદેવ શ્રી બુદ્ધિસાગર સૂરિવર્ય ચેમાસા બાદ મહુડી પધાર્યા ત્યાં અનેક પ્રકારના સુધારા કરાવ્યા, ગુરૂદેવે પન્યાસ શ્રી અજીતસાગરજીને આચાર્ય પદ આપવાને વિચાર ગુરૂ શ્રીને વંદના કરવા આવેલા, પ્રાંતિજ, વિજાપુર, અમદાવાદ, સાણંદ, મહેસાણા, પેથાપુર આદિના સંઘ આગળ જાહેર કર્યો.
ततः पवित्रयन्भूमि, क्रमास्सूरीश्वरः सुधीः । शिष्यवृन्दसमायुक्तः प्रातिजपत्तनमाययौ ॥१०॥
सूरिपदस्य योग्योऽयं, पन्नासपदवीधरः । . अजितोदधिरस्तीति, गीतार्थगुणसंभृतिः ॥११॥
For Private And Personal Use Only