________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
કર
શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજનુ
ત્યાંથી ગુરૂદેવ કાલવડા પધાર્યા. ત્યાં સઘને ઉપદેશ આપી તેમનામાં પડેલા વિખવાદ દુર કરાવ્યા, અને ત્યાં જૈન દેરાસર તૈયાર થયું. પ્રતિષ્ઠા માટે સંઘમાં અનુકુલતા ન હાવાથી ગુરૂદેવને વિનંતિ કરતાં, દેશકાળ ભાવને જાણનારા પરમ ગુરૂદેવે સંઘને શાંતિથી પાલવી શકે એવી રીતે મહાત્સવ કરાવી શુભ મૂહુર્તમાં-પરમાત્માશ્રી ઋષભદેવ પ્રભુને સાદી ઉપર પ્રતિષ્ઠિત કરી સંધના ઉદ્દય થાય તેમ વન કરવા સંઘને ઉપદેશ આપી ત્યાંથી ગેરીતા, ગવાડા, પામેાલ તરફ વિહાર કરતા ધર્મોના અનુભવ કરાવતા ગુરૂદેવ લાડ્રા થઇ માણુસા પધાર્યાં.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પન્યાસશ્રી અજીતસાગરજી ચામાસુ` પૂર્ણ થતાં પાટણથી વિહાર કરવાની તૈયારીમાં હતા પરંતુ પાટણના સંધના મનારથ ઉપધાન કરાવવાના થવાથી ગુરૂદેવની આજ્ઞા મંગાવી સંધની મરજી અનુસાર સંવત ૧૯૭૫ની સાલમાં રંગુનના ઝવેરી મૂલચંદભાઈ તરફથી ઉપધાન કરાવ્યાં. સમ્યગ્ ધમ રૂચિવ'ત ઘણા શ્રાવક શ્રાવિકાઓએ તેમાં સારા લાભ લીધેા હતેા. અઠ્ઠાઈ મહાત્સવ તથા આડંબર પૂર્વક વઘેાડા નીકળ્ય હતા. આ ઉપધાનમાં ધમ ચાગ્ય કાય માં વાપરવા માટે સારી આવક થઇ હતી. તે કામ સૌંપૂર્ણ કરી ત્યાંથી વિહાર કરતા ગુરૂદેવ મહેસાણા ઉંઝા પાલણપુર વિગેરે સ્થળે એ ધમ ઓધ આપી ઘણા આત્મામાના ઉદ્ધાર કર્યાં.
ગુરૂદેવે માણુસાથી માણેકપુર, પેથાપુર વિગેરે થઈ વડાદરા આગમન કર્યુ. અને મામાની પાળે ઉતારા કર્યો. શ્રીમાન્ વાદરા નરેશને ગુરૂમહારાજના આગમનની ખબર પડતાં
For Private And Personal Use Only