________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૦.
શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજનું જોઈએ, ચતુર્વિધ સંઘનું બદમાસેથી કેવી રીતે રક્ષણ કરવું જોઈએ વિગેરે ઉપદેશ આપી સમજાવતા હતા. ધર્મની પ્રવૃત્તિ સારી રીતે થતી હતી ફાગણ વદમાં મરકીનું જોર નરમ પડતાં ગુરૂશ્રીએ પાનસર તરફ વિહાર કર્યો. વિજાપુર ગામ વાસીઓ પણ શહેરમાં દાખલ થયા. પાનસર મહાવીર પ્રભુની યાત્રાકરી ગુરૂદેવ તથા પન્યાસજી શ્રી અજીતસાગરજી વિગેરે સર્વ સાધુઓ સાથે મહેસાણા પધાર્યા. ત્યાં માસકલ્પ કરી, ધર્મદેશનાવડે ધર્મ પ્રવૃત્તિની પ્રેરણું કરી. ત્યાં શ્રી પાટણ પ્રાંતિજ, વિજાપુર, અમદાવાદ વિગેરે શહેરના શ્રી સંઘ ગુરૂદેવને માસા માટે વિનંતિ કરવા આવ્યું. તેમ મહેસાણા સંઘ પણ અત્યંત આગ્રહ કરવા લાગ્યું. ગુરૂશ્રીએ પાટણના સંઘના આગ્રહને માન આપીને પ્રથમ શ્રી અજીતસાગરજી પંન્યાસને ત્રાદ્ધિસાગરજી, હેમેન્દ્રસાગર વિગેરેની સાથે પાટણ જવા આજ્ઞા આપી. મુનિશ્રી દેવેન્દ્રસાગરજીને આંખેના કારણે અમદાવાદ જવાનું હોવાથી તેમને સાણંદ ચોમાસાની આજ્ઞા આપી. અને પૂજ્ય ગુરૂદેવને વિચાર વિજાપુરને લાભ આપવાનો થયો. પ્રાંતિજવાળાઓના અત્યંત આગ્રહ હેવા છતાં વિજાપુરમાં ગુરુદેવ ભાવી લાભનું કારણ જાણું ત્યાં પધારવા વીજાપુર સંઘને જણાવ્યું. સંઘે બહુમાન પૂર્વક સામૈયા સાથે આડંબર પૂર્વક વિજાપુરમાં ગુરૂદેવને પ્રવેશ કરાવ્યું. ત્યાં સાધુઓને ઠાણાંગસૂત્રની વાચા આપી મુની રંગવિમલજીએ ઠાગાંગાસત્રની વાચનામાં લાભ લીધે. લાભશ્રી વિગેરે સાધવી. એએ ગુરૂમુખથી વાંચન સાંભળવાનો લાભ લીધે. દ્રવ્યાનું યેગને લાભ વિજાપુરના શ્રોતા લલ્લુભાઈ અમુલખ તથા
For Private And Personal Use Only