________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવન ચરિત્ર
વધારો કર્યો ઠાકરસાહેબને પણ તત્વજ્ઞાનને અનુભવ મળે. કમગનું વિવેચન સાંભળતાં તેઅને અપૂર્વભાવને અનુભવ થયો. શેઠ શ્રી વીરચંદભાઈ તથા હાથીભાઈ તથા નગીનદાસ જેચંદભાઈ, મુલચંદભાઈ વિગેરેને ધર્મકાર્યમાં જાગૃતિ આવી. ત્યાંથી ગુરૂશ્રી વિજાપુર પધાર્યા. તે વખતે આખા હિન્દુસ્તાનમાં પ્લેગ. મરકી વિગેરે ગાને ઉપદ્રવ બહુ જોર જોર વધે હતે. વૈદ, ડોકટર, હકીમ વિગેરે લેકને રોગ નિવારક ઉપાય પૂર્ણ રીતે હાથ આવ્યો ન હતે વિજાપુરમાં પણ સંવત ૧૯૭૪માં પિસમાસથી ચૈત્ર માસ સુધી લગભગ ચાર માસ પ્લેગનો ઉપદ્રવ રહ્યો હતે. સર્વ લોકે શહેર છેડીને ખુલ્લા મેદાનમાં છાપરાં કરીને વસ્યા હતા. ગુરૂશ્રી પણ લેકની સાથે સર્વ શિષ્ય મંડળને લઈ પધાર્યા અને ગામની પશ્ચિમ બાજુ કાજુમીયાંના ખેતરમાં આંબા નીચે શ્રાવકોએ બાંધેલી રાવઠીમાં રહ્યા. ત્રણ માસ સુધી ધર્મને ઉપદેશ આપી ઉદ્યોત કરાવ્યું. તેમજ આગલોડના જૈનસં. ઘની વિનંતિથી એક માસક૯પ આગલેડમાં કરી ધર્મને ઉપદેશ કરી વિજાપુર પધાર્યા. તે વખતે પ્લેગને ઉપદ્રવ વધી પડયે હતે. કાજુમીયાંના આંબા નીચે જે સ્થાન કરવામાં આવ્યું હતું તે આંબાને લેક વધ્ય કહેતા હતા પરંતુ ફાગણ માસમાં તે આંબા ઉપર મહેર આવ્યું અને કેરીને ફાલ ઉતર્યો. ગુરૂદેવ તે આંબા નીચે જ્યારે સર્વ લોક શાન્ત થાય ત્યારે ધ્યાન કરતા હતા. અને આબાલ વૃદ્ધ વર્ગને ધર્મ તથા વ્યવહારમાં કેવું બહાદુર બનવું જોઈએ તેમજ ધર્મ કાર્યમાં કેવી શ્રદ્ધા રાખવી જોઈએ, કે વિવેક રાખવે
For Private And Personal Use Only