________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજનું શ્રી કસ્તુરભાઈ, મણીભાઈઝવેરી લલુભાઈ રાયજી વિગેરે શ્રાવકો ત્થા ગંગાબાઈ શેઠાણી વિગેરે શ્રાવિકાએ સાધવી શ્રી માણેક શ્રી વિગેરે ગુરૂમહારાજની પાસે આવ્યાં. વંદણું કરી ગુરુ શ્રી ધ્યાનમાં લેવાથી તેઓ મૌન ધરી બેઠા. તેમની નાડી ધીમી પડવા માંડી. વદી ૩ ને સવારમાં સ્ટા. તા. પિણ નવના સુમારે ગુરૂશ્રીએ આ અસાર શરીરને ત્યાગ કર્યો, અને સર્વગગતિને પામ્યા. આ વખતે પૂર્ણ ક્રિયાયોગી આત્મધ્યાની શિષ્ય વત્સલ પૂજ્ય શ્રી સુખસાગરજીને વિરહ શ્રીમાન બુદ્ધિસાગરજીને તથા ઋદ્ધિસાગરને અત્યંત દુખ દેવા લાગ્યા. સખ્ત આઘાત છે. ખરેખર જૈન ધર્મને શાન્ત ક્રિયાયેગી તારે આકાશમાંથી ખરી પડે, અદશ્ય થયો. ગુરૂદેવની જગતને બેટ પડી. તેમને વૈરાગ્ય, સરલભાવ, ક્રિયાપરાયણતા, ગુણગ્રાહિતા અદ્ભુત હતા. આવા ગુરૂદેવના ગુણોનું વર્ણન કરતાં પાર પામી શકાય તેમ નથી. તેનું સ્મરણ જે આત્મામાં આવે તે ગુરૂભક્તિ વડે આતમગુણે પ્રગટ કરનાર થાય.
અમદાવાદના સંઘે ગુરૂ સ્વ નિમિત્તે પાખી પાળી મીલે વિગેરે બંધ રાખવામાં આવી. સંઘે તેમને નિર્વાણ મહોત્સવ મોટા ઠાઠમાઠ પૂર્વક ઉજવ્ય. સંભવનાથજીના દહેરે મહામહોત્સવ કરો અને એક દેવકુલિમાં તેમનાં પગલાં પધરાવ્યાં બૃહત શાન્તિસ્નાત્ર ભણાવવામાં આવ્યું. મહત્સવ ૧૫ દિવસ લંબાવે. જળજાત્રાને એક મેટો વરઘોડો કાઢવામાં આવ્યા તેઓશ્રીના અંતિમ દેવવંદનમાં શ્રી ગુલાબવિજયજી, પન્યાસ સૌભાગ્યવિમલજી,પન્યાસ ચતુવિજયજી,પન્યાસશ્રી ધર્મવિજેચજી વિગેરે લગભગ એક સાધુએ અને ત્રણ સાધ્વીઓ
For Private And Personal Use Only